SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ વિમાનની અંદરની ચિત્રામણ. ૨૫૯ चक्र मृग गरुड च्छत्र लसपिच्छ शकुनि सिंह वृषाः ।। अपि च चतुईन्तगजाः १० आलेख्यैरेमिरतिरम्याः॥ १०७ ॥ प्रत्येक्तं शतमष्टाधिकमेते केतवो विराजन्ते । સાશાતિર તે, સડત્ર પ્રતિદ્વામુ . ૨૦૮ | (ચાર્ય) शेपं द्वारवणेनं च, श्रीसूर्याभविमानवत् । राजप्रश्नीयतो ज्ञेयं, नात्रोक्तं विस्तृतेर्भयात् ॥ १०९ ॥ विस्तृतानि योजनार्द्धमायतान्येकयोजनम् । प्राकारकपिशीर्षाणि, नानामणिमयानि च ॥ ११० ॥ प्रासादास्तेषु देवानां, सन्ति रत्नविनिर्मिताः । तत्रैतयोस्ताविषयोर्विमानानां वसुन्धरा ॥ १११ ॥ योजनानां शताः सप्तविंशतिः पिण्डतो भवेत् । પ્રાસાઢા તદુપર, રોજી ઘાતોન્નતાઃ || ૧૨ છે. इदमुच्चत्वमानं तु, मूलप्रासादगोचरम् । प्रासादपरिपाट्यस्तु, तदद्धिमिता मताः ॥ ११३ ॥ ૧. ચક, ૨. મૃગ, ૩. ગરૂડ, ૪. રીંછ, ૫. છત્ર, ૬. દેદીપ્યમાન મોરપીંછ, ૭. સમડી, ૮. સિંહ, ૯. વૃષભ, ૧૦. ચાર દાંતવાળા હાથી, આવા પ્રકારના ચિત્રોથી આ દ્વારે અતિરમ્ય છે. ૧૦૭. આવા દરેક ચિત્રોથી યુક્ત એવી ૧૦૮ ધજાઓ હોય છે. એમ કુલ એક હજારને એશી ધજાઓ દરેક દ્વાર ઉપર શોભે છે. ૧૦૮. દ્વારનું શેષ વર્ણન શ્રી સૂર્યાભ વિમાનની જેમ છે, જે રાજપ્રશ્રયથી જાણી લેવું. અહીં વિસ્તારના ભયથી કહ્યું નથી. ૧૦૯. તે કિલ્લાનાં જુદા-જુદા પ્રકારનાં રત્નથી બનેલા કાંગરા અડધે જન વિસ્તૃત અને એક યોજન લાંબા હોય છે. ૧૧૦. ' આ વિમાનોમાં દેવતાઓના રત્નનિર્મિત પ્રાસાદો છે. તેમાં જ આ દેવલોકની પૃથ્વી છે. એટલે કે સ્વર્ગલોકની ભૂમિ એટલે જ આ વિમાની ભૂમિ છે. ૧૧૧. આ વિમાનને ધરાતલની જાડાઈ સત્તાવીસસે જન (૨૭૦૦) છે. અને તેની ઉપર પાંચ (૫૦૦) જન ઉંચા પ્રાસાદો છે. ૧૧૨. આ ઊંચાઈનું પ્રમાણ મુખ્ય પ્રાસાદનું સમજવું, ત્યારપછીના પ્રાસાદ શ્રેણિઓની ઊંચાઈ અર્ધા–અર્ધ પ્રમાણે કહેલી છે. ૧૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy