SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ एवं च पृथ्वीपिण्डेन, सह द्वात्रिंशदेव हि । તાનિ તુર્કીવૃમિદ્, પ્રાસાશિવરાવધિ । ૪ ।। एवं सर्वत्र भूपीठप्रासादौन्नत्ययोजनात् । દ્વાત્રિયોગનતા, વિમાનોચરવમૂહતામ્ ॥ ૧ ॥ भूपीठस्य च बाहल्यं, प्रासादानां च तुङ्गता । पृथक् पृथक् यथास्थानं, सर्वस्वर्गेषु वक्ष्यते ॥ ११६ ॥ विष्कम्भायामतस्त्वत्र, विमानाः कथिता द्विधा । મધ્યેયયોગને વિતસંયેમિતાઃ રે ॥ ૨૭ ॥ व्यासायामपरिक्षेपाः, संख्येयैर्यो जनैर्मिताः । आद्यानामपरेषां तेऽसंख्येयेर्यो जनैर्मिताः ॥ ११८ ॥ स्वर्गयोरेनयोस्तत्र प्रथमप्रतरेऽस्ति यत् । उडुनामैन्द्रकं व्यासायामतस्तत्प्रकीर्त्तितम् ॥ ११९ ॥ योजनानां पञ्चचत्वारिंशल्लक्षाणि सर्वतः । परिधिस्त्वस्य मनुजक्षेत्रस्येव विभाव्यतां ॥ १२० ॥ આ પ્રમાણે પૃથ્વીના પિંડની સાથે પ્રાસાદના શિખર સુધીનું ઉચ્ચત્વમાન ખત્રીશસે (૩૨૦૦) યાજન છે. ૧૧૪. ક્ષેત્રલેકસ ૨૬ આ પ્રમાણે સર્વત્ર પૃથ્વીપીઠ અને પ્રાસાદની ઉંચાઇને મેળવીને વિમાનાની ઉચ્ચતા ખત્રીશસા (૩૨૦૦) યેાજન સમજવી. ૧૧૫. પૃથ્વીની જાડાઈ અને પ્રાસાદોની ઊંચાઈ દરેક દેવલાકની અંદર જે જુર્દ-જુદી છે તે યથાસ્થાને કહેવામાં આવશે. ૧૧૬. Jain Education International અહિં વિમાના બે પ્રકારે વર્ણવ્યા છે. તેમાં કેટલાક વિમાના સખ્યાતા યાજનાના અને કેટલાક અસંખ્યાતા યેાજનેાના આયામ-વિસ્તાર ધરાવે છે. ૧૧૭. તેમાં પ્રથમ પ્રકારના વિમાનાના આયામ-વિસ્તાર-પરિધિ સ ંખ્યાતા ચેાજન પ્રમાણ છે. બીજા વિમાનાના તે આયામ-વિસ્તાર-પરિધિ અસખ્યાતા યેાજન પ્રમાણ છે. ૧૧૮. આ બે દેવલેાકમાં જે પ્રથમ પ્રતર છે. તેમાં ઊડુ નામનું જે ઐન્દ્રક ( ઇંદ્રક ) વિમાન છે તેની લંબાઇ–પહેાળાઈ પીસ્તાલીસ લાખ (૪૫,૦૦,૦૦૦) યાજનની કહેલી છે. તેની પરિધિ મનુજ ક્ષેત્રની જેમ [ મનુજ ક્ષેત્રની લખાઈ-પહોળાઈ પણ પીસ્તાલીશ લાખ યેાજન હાવાથી] સમજી લેવી. ૧૧૯-૧૨૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy