Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૨૫૭
વિમાનની સુંદરતાનું વર્ણન.
वृत्ताः स्युवलयाकारास्त्र्यस्राः शङ्गाटकोपमाः । भवन्त्यक्षाटकाकाराश्चतुरस्रा विमानकाः ॥ ९३ ॥ ये तु पुष्पावकीर्णाख्या, विमानका भवन्ति ते । नन्द्यावर्त्तानुकृतयः, केचिदन्येऽसिसंस्थिताः ॥ ९४ ॥ अपरे स्वस्तिकाकाराः, श्रीवत्साकृतयः परे । પત્રાવાર વેવિ , નાનાઃ થતા રૂતિ છે ? | प्राकारेण परिक्षिप्ता, वृत्ताः पंक्तिविमानकाः । द्वारेणकेन महता, मण्डिताः पिण्डितश्रिया ॥ ९६ ॥ व्यस्राणां तु विमानानां. यस्यां वृत्तविमानकाः । तस्यां दिशि वेदिका स्यात्प्राकारः शेष दिक्षु च ॥ ९७ ॥ मुण्डप्राकाररूपैव, वेदिका तु भवेदिह । द्वाराणि च त्रिकोणेषु, त्रीण्येवेति जिनैर्मतम् ॥ ९८ ॥ चतुर्दिशं वेदिकाभिश्चतुरस्रास्तु चारवः ।
#lifમ, ચતુર્દિશમતા | 3 || ગોળ વિમાને વલયાકારવાળા હોય છે. ત્રિકોણ વિમાનો સોડા જેવા હોય છે અને ચોરસ વિમાન અક્ષાટક (પાસ)ના આકારવાળા હોય છે. વળી જે પુષ્પાવકીર્ણ વિમાને છે તેમાંથી કેટલાક નંદ્યાવતના આકારે, કેઈક તલવારના આકારે, કેટલાક
સ્વસ્તિકાકારે કેટલાક શ્રીવત્સાકારે છે, તે કેઈક પાના આકારે છે. એમ વિવિધ પ્રકારે (પુષ્પાવકીર્ણ વિમાને) રહેલા છે. ૯૦-૯૫.
પંક્તિમાં રહેલા ગોળ વિમાને, સુંદર એક મોટા દ્વાર અને કિલ્લાથી યુક્ત હોય છે. ૯૬.
ત્રિકોણ વિમાનોને જે દિશામાં વૃત્ત વિમાને છે, તે દિશામાં વેદિકા હોય છે, જ્યારે બાકીની દિશામાં પ્રાકાર હોય છે. અને અહિં વેદિકા પણ નીચા કિલ્લા જેવી હોય છે અને આ ત્રિકેણ વિમાનમાં દ્વારે ત્રણ હોય છે એમ શ્રી જિનેશ્વરે એ ફરમાવ્યું છે. ૯૭-૯૮.
ચતુરસ વિમાને ચારે દિશામાં વેદિકાથી સુંદર છે અને ચારે દિશામાં ઝળહળતા ચાર દ્વારા વડે શોભે છે. ૯. ક્ષે-ઉ. ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org