SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ श्री हस्तगिरि तीर्थाय नमः श्रीमद् विनयविजयोपाध्यायविरचितः R श्री लोक-प्रकाशः : 388 PORNO 228 Pames 202OTOSXXHot गुर्जर-भाषानुवाद-समेतः क्षेत्रलोक (उत्तरार्ध) अथैक विंशतितमः सर्गः अथास्य जम्बूद्वीपस्य, परिक्षेपकमम्बुधिम् । कीत्तयामि कीर्तिगुरुप्रसादप्रथितोद्यमः ॥१॥ तस्थुषो भोगिन इवावेष्टयन द्वीपशेवधिम् । क्षारोदकत्वादस्याब्धेलवणोद इति प्रथा ॥२॥ चक्रवालतया चैष, विस्तीर्णा लक्षयोदयम् । योजनानां परिक्षेपपरिमाणमथोच्यते ॥३॥ क्षेत्रदा (उत्तराध) સગ એકવીમો પૂજ્ય ઉપાધ્યાય ઍ કીર્તિવિજયજી ગુરૂદેવના પ્રસાદથી જેને જ્ઞાનને ઉધમ વિસ્તૃત થ છે, એ હું (વિનયવિજય) હવે જંબૂઢીપની આસપાસ વીંટળાઈને રહેલા સમુદ્રનું વર્ણન કરું છું, ૧ | સર્ષ જેમ નિધાનને વીંટળાઈને રહે, તેમ આ દ્વીપરૂપી નિધાનને વીંટળાઈને રહેલા આ સમુદ્રનું પાણી ખારું હોવાથી એનું નામ લવણ સમુદ્ર છે. ૨ આ લવણ સમુદ્ર ગળાકારે ચારે તરફ બે લાખ એજનના વિસ્તારવાળો છે. હવે તેની પરિધિનું પરિમાણ કહે છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy