SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક્ષેત્રલોક સર્ગ-૨૧ एकाशीतिसहस्राठ्या, लक्षाः पञ्चदशाथ च । शतमेकोनचत्वारिंशताऽऽढयं किञ्चिदूनया ॥ ४ ।। एपोऽस्य बाह्यपरिधिर्धातकीखण्डसन्निधौ । जम्बूद्वीपस्य परिधियः स एवान्तरः पुनः ।। ५ ।। पूर्वपूर्वद्वीपवादिपरिक्षेषा हि येऽन्तिमाः । त एवाग्याय्यपाथोधिद्रीपेयभ्यन्तरा मताः ॥ ६ ।। अभ्यन्तरवाह्यपरिक्षेपयोगेऽद्धिते सति । परिक्षेपा मध्यमाः स्युर्विनाऽऽयं द्वीपवादिए । ७ ।। આ લવણસમુદ્રની પંદરલાખ એક શહજાર એકસોને ઓગણચાલીશ યોજન (૧૫,૮૧,૧૩૯) માં કંઈક ન્યૂન એવી બાહ્ય પરિધિ ધાતકી ખંડ પાસે છે અને જંબુદ્વીપની જે ૩,૧૬,૨૨૭ જનથી કંઈક અધિક પરિધિ છે, તે લવણસમુદ્રની અત્યંતર પરિધિ કહેવાય. (જબૂદ્વીપની પહોળાઈ એક લાખ જનની છે તથા લવણસમુદ્રની એક બાજુની પહોળાઈ બે લાખ જનની છે. બન્ને બાજુની પહોળાઈ ચાર લાખની થાય,વચ્ચેના સંબૂઢીપની પહેળાના એક લાખ તેમાં મેળવવાથી પાંચલાખની પહોળાઈ થાય, ગોળ ક્ષેત્રની પરિધિ તેની પહોળાઈ કરતાં ૩ થી કંઈક અધિક થાય. લવણસમુદ્રના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધીની લીટી દોરી, તે પાંચ લાખ જન થાય અથવા ઉત્તરથી દક્ષિણ છેડા સુધીની લીટી પાંચ લાખ યોજન થાય. તેની પરિધિ ઉપર કહી છે, તે પ્રમાણે ૧૫,૮૧,૧૩માં કંઈક ન્યૂન જનની થાય) ૪-૫ પૂર્વ-પૂર્વ દ્વીપ સમુદ્રોની જે બાહ્ય પરિધિ છે, તે તેની પાછળ-પાછળના દ્વીપ સમુદ્રોની અત્યંતર પરિધિ જાણવી. ૬ અત્યંતર અને બાહ્ય પરિધિનો સરવાળો કરીને એનું અડધું કરવામાં આવે, તે જબૂ૫ સિવાય દરેક સમુદ્ર-દ્વિીપની મધ્ય ભાગની પરિધિ થાય છે (જેમકે જમ્બુદ્વીપની પરિષિ ૩,૧૬,૨૨૭, એજનથી કંઈક અધિક અને લવણ સમુદ્રની પરિધિ ૧૫,૮૧,૧૩૯ જનથી કંઈક ન્યૂન છે.) ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy