Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
પર્વતનાં કહે- આદિની સંખ્યા
हिमवन्तौ शिखरिणौ, तैरेकादशभिर्युतौ । वक्षस्कारगिरिणां च, प्रत्येकं तचतुष्टयम् ॥ २६० ॥ ત્રા: શત્તા યુદ્ધftવંશા, રાજ્યેતાનિ તત્ર ૨ | षोडशा त्रिशती प्रोक्तहिमवगिरिकूटवत् ॥ २६१ ॥ हरिकूटौ द्वयोर्विद्यत्प्रभयोयौं हरिस्सहो । माल्यवतोर्बलकूटौ, मेरुनन्दनयोश्च यौ ।। २६२ ॥ एते षडपि साहस्राधानामिति मानतः । चतुस्त्रिंशाद्रिकूटानामेवं नवशती भवेत् ॥ २६३ ।। सहेषुकारकूटैचित्वारिंशा शता नव । तत्रेषुकारकूटानां, मानं तु नोपलभ्यते ॥ २६४ ॥ चतुःषष्टौ विजयेषु, भरतैरवतेषु च । स्युरष्टषष्टिर्वृषभकूटा एकैकभावतः ॥ २६५ ॥ धातक्यादिषु चतुष्के, द्वयोश्च भद्रसालयोः ।
अष्टाष्टेति च सर्वाग्रे, भूकूटाः षोडशं शतम् ॥ २६६ ॥ ૨ લઘુ હિમવત પર્વત, અને ૨ શિખરી પર્વત-૧૧-૧૧ ફૂટથી યુક્ત છે. અને ૩૨ વક્ષસ્કાર પર્વ-૪-૪ ફૂટથી યુક્ત છે. ૨૬૦.
આ રીતે સરવાળો કરતાં કુલ (ટોટલ) ત્રણસને બાવીસ (૩૨૨) ફૂટ થાય. તેમાંથી ત્રણસોને સોલ (૩૧૬) ફૂટ, જંબુદ્વીપના હિમવત પર્વતના કૂટ જેવા જ જાણવા. ૨૬૧.
બે વિદ્યુતપ્રભ પર્વતના બે હરિકૂટ, બે માલ્યવાન્ પર્વતના બે હરિસ્સહકૂટ અને બે મેરૂના નન્દનવનના બે બલકુટ એમ આ છ ફૂટે એકહજાર જનની લંબાઈ-પહોબાઈ અને ઉંચાઇવાળા છે. અને આ રીતે પર્વતના શિખરો (ફેટ) ની સંખ્યા કુલ નવસોને ચોત્રીસ (૯૩૪) થાય છે. ૨૬૨-૨૬૩.
બે પુકાર પર્વતના કૂટોને ભેગા કરતા કુલ શિખરોની સંખ્યા નવસોને બેંતાલીસ (૯૪૨) ની થાય છે. તેમાં ઇષકાર પર્વતના કૂટનું માન પ્રાપ્ત થતું નથી. ૨૬૪.
ચોસઠ (૬૪) વિજમાં અને ૨ ભરત, ૨ ઐરાવત ક્ષેત્રોમાં એક-એક એમ અડસઠ (૬૮) વૃષભકૂટ છે. ૨૬૫.
ધાતકી આદિ ચાર મહાવૃક્ષનાં આઠ-આઠ બે ભદ્રશાલ વનના આઠ-આઠ (૮૪૪=૩૨, ૮૪૨=૧૬૦૪૮) એમ ૪૮ ભૂ ફૂટ થયા. તેમાં અડસઠ (૬૮) વૃષભકૂટે ઉમેરતાં કુલ એકસોને સેળ ભૂકૂટ (જમીન ઉપરના ફૂટ) થાય છે. ર૬૬.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org