Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
સગ સમાપ્તિ.
૨૪૩
यत्र सन्ति नियताः सुधांशवस्तत्र भूरचलचारुचन्द्रिका ।
यत्र तीव्ररुचयः सनातनास्तत्र चातपवितानचित्रिताः ॥ २१५ ॥ (स्थोद्धता ) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः ।
काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे, सम्पूर्णः खलु पञ्चविंशतितमः सग्गों निसर्गोज्ज्वलः ॥ २१६ ॥
इति श्रीलोकप्रकाशे ज्योतिश्चक्रवर्णनो नाम पञ्चविंशतितमः सर्गः ॥ ग्रं २५७ ॥
S
(અઢીદ્વિીપની બહાર સ્થિર તિષવાળા દ્વીપ સમુદ્રોને વિષે).
જ્યાં ચન્દ્રમાં સ્થિર છે. ત્યાં ચન્દ્રની સ્ત્રના તે પૃથ્વી ઉપર સ્થિર છે. અને જ્યાં સૂર્ય સ્થિર છે તે પૃથ્વી સૂર્યના સ્થિર અતાપ–વિસ્તારથી ચિત્રિત છે. ૨૧૫.
વિશ્વને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર છે કીર્તિ જેમની એવા શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય અને તેજપાલ તથા રાજશ્રીના પુત્ર વિનયવિજયજી મહારાજે રચેલા નિશ્ચિત જગતના તને પ્રકાશિત કરવામાં દીપક સમાન એવા આ કાવ્યમાં સ્વાભાવિક ઉજ જવળ એ પચ્ચીસમો સર્ગ પૂર્ણ થયે. ૨૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org