Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૧૨૪
ક્ષેત્રલોક-સર્ગ ૨૩
देध्य हूदानां पञ्चानां, यत्सहस्राणि विंशतिः । साहस्रयमकव्यासयुक्तं तत्कुरुविस्तृतेः ॥ १७२ ।। विशोध्यतेऽथ यच्छेषं, तत्सप्तभिर्विभज्यते । सप्तानां व्यवधानानामेवं मानं यथोदितम् ॥ १७३ ॥ उदक्कुरुषु पूर्वार्द्ध, पद्मनामा महातरुः । पश्चिमाद्धे महापद्मस्तौ जम्बूवृक्षसोदरौ ॥ १७४ ॥ पद्मनाम्नो भूमिरुहः, पद्मनामा सुरः पतिः । महापद्मस्य तु स्वामी, पुण्डरीकः सुरोत्तमः ॥ १७५ ॥ स्युर्देवकुरवोऽप्येवं, किंत्वत्र निषधात्परौ । વિચિત્રવિત્રાવસ્ત્રૌ, તતઃ પત્ર દ્વાર રીત છે ?બ્દ છે पूर्वाद्धे चापराद्धे च, स्यातां शाल्मलिनाविह । जम्बूवृक्षसधर्माणावेतावपि स्वरूपतः ॥ १७७ ॥ पुष्कराद्धेऽथ यो मेरू, स्यातां पूर्वापराद्धयोः । धातकीखण्डस्थमेरूसमानौ तौ तु सर्वथा ॥ १७८ ॥ किंत्वेतयोर्भद्रसालवनयोरायतिर्भवेत् ।।
लक्षद्वयं पंचदश, सहस्राणि शतानि तु ॥ १७९ ॥ યમક પર્વતને વિસ્તાર એકહજાર (૧૦૦૦) યોજનાનો છે. આ એકવીસ હજાર (૨૧૦૦૦) યોજનને કુરુક્ષેત્રનાં વિસ્તારમાંથી બાદ કરીએ અને જે શેષ રહે, તેના એકસરખા સાતભાગ કરતાં ઉપર જણાવ્યા મુજબનું વ્યવધાનનું માપ આવે છે. ૧૬૯-૧૭૩.
પૂર્વાર્ધના ઉત્તર કુરૂક્ષેત્રમાં પદ્મનામનું મહાવૃક્ષ અને પશ્ચિમાઈનાં ઉત્તર કુરૂક્ષેત્રમાં મહાપત્રનામનું મહાવૃક્ષ છે. અને તે બને જંબૂવૃક્ષની સમાન છે. ૧૭૪.
પદ્મનામના વૃક્ષનો અધિષ્ઠાતા દેવ પદ્મનામને છે, જ્યારે મહાપ વૃક્ષને અધિકાયક પુંડરીક નામે દેવ છે. ૧૭૫.
ઉત્તરકુરૂની જેમ દેવકુરૂમાં પણ આ સઘળી વ્યવસ્થા છે, પરંતુ અહીં નિષધપર્વત પછી વિચિત્ર અને ચિત્ર નામના બે પર્વતે છે. અને પછી ક્રમશઃ પાંચ કહે છે. પૂર્વાર્ધ અને પશ્ચિમાઈનાં દેવકુરૂઓમાં શામેલીનામના બે મહાવૃક્ષો છે, જેનું સંપૂર્ણ સ્વરૂપ જંબૂવૃક્ષ જેવું છે. ૧૭૬–૧૭૭
પુષ્કરાના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ માં રહેલા બે મેરુપર્વતો સર્વ પ્રકારે ધાતકીખંડમાં રહેલ મેરુપર્વત- સમાન જ છે. ફક્ત અહીં રહેલા (પુષ્કરાર્ધનાં મેરૂપર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org