Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
દરેક પ`ક્તિમાં ચંદ્ર સૂર્યની વૃદ્ધિ
प्रतियोजनलक्ष चैकैकसूर्येन्दुभावतः ।
प्रत्येकमाद्याल्यां पञ्चचत्वारिंशं शतं तयोः ॥ ३९ ॥
पूर्वोक्तपरिधौ कोटेर्लक्षेभ्यश्चाधिकस्य तु । विभक्तस्य नवत्याद्यद्विशत्या शशिभास्करैः ॥ ४० ॥ लब्धे क्षिप्ते चन्द्रसूर्यान्तरेषु स्यात्तदन्तरम् । क्षार्द्धं किञ्चिदधिकषष्टियुक्तशताधिकम् ॥ ४१ ॥ लक्षान्तरे द्वितीयैव, पङ्क्तिर्लोकान्तसीमया । योजनलक्षान्तरालाः स्युः सर्वा अपि पक्तयः ॥ ४२ ॥ तथा - यावल्लक्षप्रमाणो यो, द्वीपो वाऽप्यथवाऽम्बुधिः ।
स्युस्तावत्यः परिरयश्रेण्यस्तत्रेन्दुभास्वताम् ॥ ४३ ॥ वृद्धिः पङ्क्तौ द्वितीयस्यामाद्यपङ्क्तेरनन्तरम् । पण प्रत्येक मर्काणामिन्दूनां च निरूपिता ॥ ४४ ॥ तृतीयस्यां तु सप्तानां वृद्धिः षण्णां ततो द्वयोः । पुनः पङ्क्तौ तृतीयस्यां सप्तानां वृद्धिरेव हि ॥ ४५ ॥
દરેક એકેકલાખ યેાજને એક ચંદ્ર અને સૂય હાવાથી એક પક્તિમાં એકસાને પીસ્તાલીસ ચંદ્ર સૂર્ય થયા. ૩૯.
૧૫૯
પૂર્વે કહેલ પરિધમાં, ચદ્ર સૂર્યનું આંતર કેટલું થાય? તે જણાવતા કહે છે કે કોડલાખ અને તેથી અધિક (૧૪૫૪૬૪૭૭) આ જે પરિધની સખ્યા કહેલી છે, તેને અસેાનેવું ચંદ્ર સૂર્યની સંખ્યા વડે ભાગવી, તેમાં જે પ્રાપ્ત થાય; તે જ એટલે કે પચાસહજાર એકસાને સાઇઠ (૫૦૧૬૦) ચેાજનનું ચંદ્ર સુર્યાંના વચગાળાનું અંતર છે. ૪૦-૪૧
આ પ્રમાણે લાખયેાજન બાદ બીજી પંક્તિ છે. આ રીતે લેાકના છેડાસુધી લાખલાખ ચેાજનના આંતરાવાળી સર્વ પ`ક્તિ રહેલી છે. ૪૨.
જેટલા લાખયાજન પ્રમાણ દ્વીપ કે સમુદ્ર હાય, તેટલી ગાળાકારે સૂર્ય ચ'દ્રની શ્રેણીઓ છે. ૪૩.
Jain Education International
પ્રથમ પક્તિગત ચંદ્ર-સૂર્ય કરતાં બીજી પંક્તિમાં છ-છ ચંદ્ર અને સૂર્યાં વધે છે અને ત્રીજીમાં સાત સાતની વૃદ્ધિ સમજવી. પછી એ પ`ક્તિમાં પુનઃ છ છની વૃદ્ધિ સમજવી. પછીની જે ત્રીજી આવે તેમાં સાત સાત ચંદ્ર સૂર્યની વૃદ્ધિ સમજવી. ૪૪-૪૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org