Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૧૬૨
ક્ષેત્રલોક-સર્ગ ૨૪
पणयालीसं लक्खा छायालीसं च जोअणसहस्सा । चउरो सयाई तह सत्तहत्तरी जोअणाणं तु ॥ ६१ ॥ साहिअजोअणलक्खद्धगंतरठिय ससीण सूराणं । पंतीए पढमाए पणयालसयं तु पत्तेय ।। ६२ ॥ तप्परओ पंतीओ जोअणलक्खतराओ सव्याओ । जो जइलक्ख दीवुदहि तत्य तावइय पंतीओ ॥ ६३ ॥ वुड्ढी दुइयगपंतीओ छण्ह तइयाए होइ सत्तण्हं । तप्परओ दुदु पंती छगवुड्ढी तइय सगवुड्ढी ॥ ६४ ॥ मतान्तरं करणविभावनायामिदं स्मृतम् । સૂક્ષદ્ગતિ પરિધામરત્તાવાત છે દૂધ | સિત્તઃ શશમૃત, દ્વિસતિશ મારવતામ્ | चतुश्चत्वारिंशमाद्यपङ्क्तावेवं शतं भवेत् ॥ ६६ ॥ यावद्योजनलक्षाणि, द्वीपः पाथोनिधिश्च यः ।
पङ्क्तयस्तत्र तावत्यो, मतेत्रापि समं ह्यदः ॥ ६७ ॥ ચારસો સત્તોતેર (૧,૪૫,૪૬,૪૭૭) યોજન થાય છે અને સાયિક પચાસહજાર જનના આંતરે રહેલ ચંદ્ર અને સૂર્યની પ્રથમ પંક્તિમાં એક પીસ્તાલીસ ચંદ્ર અને એક ને પીસ્તાલીસ સૂર્ય હોય છે, અને ત્યાર પછી લાખ લાખ યોજનને અંતરે દરેક પંક્તિઓ છે અને જે જે દ્વીપ કે સમુદ્ર જેટલા લાખ જનની પહોળાઈવાળો હોય, ત્યાં તેટલી ચંદ્ર સૂર્યની પંક્તિઓ જાણવી, અને બીજી પંક્તિમાં છ- છ ચંદ્ર સૂર્યની વૃદ્ધિ અને ત્રીજીમાં સાત સાત ચંદ્ર સૂર્યની વૃદ્ધિ થાય છે, અને ત્યાર પછી દરેક બે પંક્તિમાં છ-છની વૃદ્ધિ અને ત્રીજીમાં સાત-સાતની વૃદ્ધિ થાય છે. ૬૦-૬૪. ( આ પ્રમાણે દિગંબરોનો મત પૂર્ણ થયો. )
દ્વીપ સમુદ્રમાં ચંદ્ર સૂર્યની સંખ્યા વિષયક કરણની વિચારણામાં નીચે મુજબનો બીજો મત પણ કહે છે કે –
માનુષેત્તર પર્વત પછી પચાસ હજાર જન ગયા બાદ પ્રથમ પંક્તિ (ચંદ્ર સૂર્યની) આવે છે. ૬૫.
તે પ્રથમ પંક્તિમાં બહોતેર (૭૨) ચંદ્ર અને તેટલા જ સૂર્યો રહેલ છે, તે બન્ને મળીને એકસોને ચુંમાલીસ (૧૪૪) થાય છે. ૬૬.
આ મતમાં પણ જેટલા લાખ જન પ્રમાણ દ્વીપકે સમુદ્ર હોય, તેટલી પંક્તિઓ ચંદ્ર સૂર્યની કહેલી છે. આ વાત બન્ને મત મુજબ સમાન છે. ૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org