Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
જ્યોતિષ વિમાનનાં સેવકો
૨૧૯
निरालम्बान्यनाधाराण्यविश्रामाणि यद्यपि । चन्द्रादीनां विमानानि, चरन्ति स्वयमेव हि ॥ ५३ ॥ तथापीदृक्षाभियोग्यनामकर्मानुभावतः । स्फारितस्कन्धशिरसः, सिंहाद्याकारधारिणः ॥ ५४ ॥ अपरेषु सजातीयहीनजातीयनाकिषु । निजस्फातिप्रकटनादत्यन्तं प्रीतचेतसः ॥ ५५ ॥ स्थित्वा स्थित्वाऽधो वहन्ते, निर्जरा आभियोगिकाः । तदेककर्माधिकृताः, सर्वदाखिनमानसाः ॥५६ ॥
त्रिभिर्विशेषकम् ॥ प्रत्यक्षं वीक्ष्यमाणत्वान्न चैतन्नोपपद्यते । अस्मिन्मनुष्यलोकेऽपि, केचिद्यथाऽऽभियोगिकाः ॥ ५७ ॥ तादृकर्मानुभावेनानुभवन्तोऽपि दासताम् ।
सजातीयेतरेपूच्चैदर्शयन्तः स्ववैभवम् ॥ ५८ ॥ માનુષત્તર પર્વતની આગળ રહેલા ચન્દ્ર અને સૂર્યો મનુષ્ય ક્ષેત્રીય ચન્દ્ર અને સૂર્યના પ્રમાણ જેટલા જ જાણવા.”
આ પ્રમાણે ભિન્ન-ભિન્ન મતે છે.”
આ ચંદ્રાદિ વિમાને આલંબન રહિત–આધાર રહિત અને વિશ્રામ રહિતપણે સ્વયમેવ (સતત) ચાલે છે. તે પણ તેવા પ્રકારના અભિયોગ્ય નામકર્મના પ્રભાવે, સ્કંધ–મસ્તકને વિસ્તારીને સિંહાદિ આકારને ધારણ કરનારા, પોતાના સજાતીય અને હીનજાતિ દેવતાઓમાં પિતાની વિશેષતા પ્રગટ કરવાથી અત્યંત ખુશ થયેલા, વિમાનની નીચે નીચે રહીને આભિગિક દેવતાઓ હંમેશા આ વિમાનને વહન કરે છે અને પિતાને આ કાર્ય કરવાનો અધિકાર છે તેથી સર્વદા પ્રસન્ન મનવાળા રહે છે. પ૩–૫૬.
આ અનુભવ પ્રત્યક્ષપણે દેખાતું હોવાથી અસંગત નથી. જેમકે-આ મનુષ્ય જગતમાં પણ કેઈક એવા નોકરે તથા પ્રકારના કર્મને વશે દાસપણુ કરતા હોવા છતાં પણ પોતાના સજાતીય અન્ય લોકેમાં તેમાં પોતાને વૈભવ-મેટાઈ દેખાડતા હોય છે કે, “આવો પ્રખ્યાત અને માટે માણસ આનો સ્વામી છે. અને આ એનો માનીત છે.” આવી છાપ પાડી શકવાથી આનંદિત બનેલા નોકરો, રથાદિ વાહનમાં જોડાઈને તેના માલિકને સેવતા હોવા છતાં પણ ગૌરવ અને આનંદ અનુભવે છે. પ૭–૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org