Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
જ્યોતિષ વિમાનનાં વાહન
૨૨૩ हरिमेलकगुच्छेन, मूर्भिनिर्मितशेखराः । हर्षहेषितहेलामिः, पूरयन्तोऽभितोऽम्बरम् ॥ ८१ ॥ चत्वार्येव सहस्राणि, हयरूषभृतः सुराः । સુધાંશુનાં વિમાનાનિ, વહુત્તિ મુદ્રિતા સાર ૮૨ |
પણfમઃ છે सूर्योदयाङ्किता प्राची, यथाऽन्यदेहिनां तथा ।। ज्योतिष्काणां निश्चितैव, न सम्भवति यद्यपि ॥ ८३ ॥ चन्द्रादीनां तथाऽप्येषां या दिग्गन्तुमभीप्सिता । सा प्राची स्यानिमित्तज्ञैः, क्षुतादौ कल्प्यते यथा ॥ ८४ ॥ ततस्तदनुसारेण, दिशोऽन्या दक्षिणादिकाः । विमानवाहिनामेवं, सूक्तः प्रागदिगविनिश्चयः ॥ ८५ ॥ षोडशैव सहस्राणि, कृतसिंहादिमूर्तयः ।
વિમાન મૃતરાનાં, વન્તિ ત્રિશા સા છે ૮૬ પ્રકારની ગતિના અભ્યાસવાળા છે, તથા પવન જેવી વેગિલી ગતિવાળા છે, દેડવુંકૂદવું–ઉલ્લંઘન કરવું-કીડા કરવી-પછાડવું વિગેરેમાં શ્રમને જીતેલા છે, જેમના સર્વ અંગ લક્ષણથી યુક્ત છે, જેમની કેશરા પ્રશસ્ત અને પહોળી છે, ચાલતા એવા પંછડારૂપી ચામર વડે ઘડામાં પોતાના રાજપણાને (અગ્રિમતા-વિશિષ્ટતાને) દેખાડે છે, જેમના ખુર–જીભ અને તાલ સ્વણમય છે, રનમય અલંકારો અને સૂખના લલાટના ઘરેણુ વડે જેઓ રમ્ય છે. માથામાં રહેલા કલગીના ગુચ્છાથી જાણે શિખરવાળા હોય તેવા ભાસે છે. અને હર્ષથી કરેલા છેષારવદ્વારા ચારેબાજુ આકાશને પુરતા એવા ઉત્તર દિશાના અશ્વરૂપ દેવતાઓ છે. ૭૭-૮૨.
જે કે-જે રીતે અન્ય પ્રાણીઓ માટે પૂર્વાદિ દિશા એટલે કે, સૂર્યોદય થાય તે પૂર્વ દિશા તેવું નિશ્ચિત છે. તે પ્રમાણે તિબ્બો માટે નિશ્ચિત નથી. છતાં પણ ચંદ્રાદિને જવા માટે જે દિશા ઈચ્છિત હોય તેને પૂર્વ દિશા સમજવી.
જેમ નિમિત્તશાસ્ત્રવેત્તાઓ છીંક વિગેરેમાં દિશાની કલ્પના કરે છે તે મુજબ. આ રીતે જતિષ્ક માટે નિર્ણિત થયેલ એક પૂર્વદિશાના આધારે અન્ય દક્ષિણાદિ દિશાઓ નક્કી થાય છે. વિમાનવાહી દેવાના વિષયમાં પણ કહેવાએલ દિશાઓનો નિશ્ચય આ રીતે કરવો. ૮૩-૮૫.
આ પ્રમાણે સિંહાદિની આકૃતિ કરીને સોળ હજાર (૧૬,૦૦૦) દેવ હમેશા ચંદ્રનાં વિમાનને વહન કરે છે. ૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org