Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૧૮૨
ક્ષેત્રલોક-સર્ગ ૨૪ जीवाभिगमवृत्त्यादिग्रन्थेषु च निरूपितो । वापीचतुष्कान्तरेषु, द्वौ द्वौ रतिकराचलौ ॥ १८२ ॥ षोडशानां वापिकानां षोडशस्वन्तरेष्वमी ।
arશર્ દ્વિતિમાન, પારા-નિમાડ સમે છે ૨૮રૂ . इति प्रवचनसारोद्धारसूत्रवृत्यभिप्रायेण एते पद्मरागमयाः, स्थानाङ्गवृत्यभिप्रायेण तु सौवर्णा इति ।
उपर्यंकैकमेतेषां, सर्वेषामपि भूभृताम् । चैत्यं नित्याहतां चारु, चलाचलध्वजाञ्चलम् ॥ १८४ ॥ चत्वारो दधिमुखस्था, एकैकोअनभूभृतः । अष्टानां च रतिकराद्रीणामष्टौ जिनालयाः । इत्येवमेकैकदिशि, त्रयोदश त्रयोदश ।
एवं संकलिताश्चैते, द्विपश्चाशज्जिनालयाः ॥ १८६ ॥ स्थानाङ्गवृत्तावप्युक्तं
"सोलस दहिमुहसेला, कुंदामलसंखचंदसंकासा ।
कणयनिभा बत्तीसं, रइकरगिरिबाहिरा तेसिं ॥ १८७ ॥ શ્રીજીવાભિગમસૂત્રની ટીકા આદિ ગ્રંથમાં, ચાર વાવડીઓના આંતરામાં બે બે રતિકર પર્વતે કહેલા છે. ૧૮૨.
_ આ સેળ વાવડીના સોળ આંતરામાં બે બે રતિકર પર્વત હેવાથી કુલ ૩૨ રતિકર પર્વતે થાય છે. આ બત્રીશે પર્વત પમરાગ (લાલમણિની) કાંતિવાળા અને એક સરખા છે. ૧૮૩.
પ્રવચન સારોદ્ધારની વૃત્તિ મુજબ, આ બધા પર્વતે પશ્ચરાગ રત્નમય છે. જ્યારે સ્થાનાંગવૃત્તિના અભિપ્રાય આ પર્વત સુવર્ણ જેવી કાંતિવાળા છે.
આ દરેક પર્વતની ઉપર પવનથી લહેરાતી વજાથી શોભતું શાશ્વત પ્રતિમાનું એક એક ચૈત્ય છે. ૧૮૪.
ચાર દધિમુખ પર્વત ઉપર ચાર મંદિરે, એક અંજનગિરિપર એક અને આઠ રતિકર પર્વત પર આઠ જિનાલય છે. આ પ્રમાણે એક એક દિશામાં તેર તેર મંદિર છે અને - બધા મળીને બાવન જિનાલય થાય છે. ૧૩*૪=૧૨. ૧૮૫-૧૮૬.
શ્રી સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે :
મચકુંદનું ફૂલ, નિર્મળ શંખ અને ચંદ્ર જેવા દધિમુખ પર્વતો સેળ છે. તેનાથી થોડે દૂર સુવર્ણ વર્ણ એવા, બત્રીશ રતિકર પર્વત છે. ૧૮૭. १ सुष्ठुवर्णमया इत्यर्थकत्वे न विरोधः यद्वा पद्मरागो रक्तः सुवर्ण च रक्तमपि स्यात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org