Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
રતિકર પર્વતો
૧૯૫
अच्युतत्रिदशीभूतप्राग्जन्मसुहृदा कृतः । नागिलेनाप्तसम्यक्त्वः , प्राप्तेनामरपर्षदि ॥ २५८ ॥ त्रिभिर्विशेषकं । जङ्घाविद्याचारणानां, समुदायो महात्मनाम् । इह चैत्यनमस्याथै, श्रद्धोत्कर्षांदुपेयुषाम् ॥ २५९ ॥ ददात्युपदिशन् धर्म, युगपद्भावशालिनाम् । सजङ्गमस्थावरयोस्तीर्थयोः सेवनाफलम् ॥ २६० ॥ द्वीपस्य मध्यभागेऽस्य, चतुष्के विदिशां स्थिताः । चत्वारोऽन्ये रतिकरा, गिरयः सर्वरत्ननाः ॥ २६१ ॥ योजनानां सहस्राणि, ते दशायतविस्तृताः । सहस्रमेकमुत्तुङ्गा, आकृत्या झल्लरीनिभाः ॥ २६२ ॥ सा? द्वे योजनशते, भूमग्नाः परिवेषतः । एकत्रिंशत्सहस्राणि, त्रयोविंशा च षट्शती ॥ २६३ ॥ तेभ्यो लक्षं योजनानामतिक्रम्य चतुर्दिशम ।
जम्बूद्वीपसमा राजधान्यः प्रत्येकमीरिताः ॥ २६४ ॥ હતું. (આ પ્રસંગ શ્રી નંદીશ્વરતીર્થની યાત્રા સાથે સંકળાએ હવાથી આટલો અહિં આપ્યું છે) ૨૫-૨૫૮,
જંઘાચારણ, વિદ્યાચારણ મહાત્માઓનો સમુદાય કે જેઓ શ્રદ્ધાના ઉત્કર્ષથી અહિં ( નંદીશ્વરદ્વીપમાં ) ચને વાંદવા આવેલા હોય છે, એવા તે મહાત્માઓ જંગમ તીર્થ સ્વરૂપ હોય છે. જ્યારે આ તીર્થસ્થાવર છે. આ રીતે સ્થાવર-જંગમ તીર્થોનાં યુગ પદ્રભાવથી શોભતા અને ધર્મોપદેશ પ્રદાન કરી રહેલા એવા તે મુનિવરોનો સમુદાય સ્થાવર-જંગમ તીર્થની સેવનાનું ફલ (યાત્રિકને) આપે છે. ૨૫૯-૨૬૦. - આ દ્વીપનાં મધ્યભાગમાં ચારે વિદિશાઓમાં સર્વરત્નમય ચાર રતિકર પર્વત રહેલા છે. ૨૬૧.
- આ ચાર રતિકર પર્વતે, દશહજાર (૧૦,૦૦૦) યોજન લાંબા, દશહજાર (૧૦,૦૦૦) જન પહોળા, એકહજાર (૧,૦૦૦ ) યોજન ઉંચા અને આકૃતિમાં ઝલ્લરી વાજીંત્ર સમાન છે. તેઓ ભૂમિમાં બસોપચાસ (૨૫૦ ) યોજન અવગાઢ છે. અને પરિધિ એકત્રીસ હજાર છસોને વેવીશ (૩૧,૬૨૩) યજન છે. ૨૬૨-૨૬૩.
આ પર્વતથી ચારે દિશામાં એકલાખ (૧,૦૦,૦૦૦ ) જન ગયા બાદ ચાર રાજધાની છે, કે જે દરેક રાજધાનીઓ જ બુદ્વીપ સમાન છે. ૨૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org