SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ રતિકર પર્વતો ૧૯૫ अच्युतत्रिदशीभूतप्राग्जन्मसुहृदा कृतः । नागिलेनाप्तसम्यक्त्वः , प्राप्तेनामरपर्षदि ॥ २५८ ॥ त्रिभिर्विशेषकं । जङ्घाविद्याचारणानां, समुदायो महात्मनाम् । इह चैत्यनमस्याथै, श्रद्धोत्कर्षांदुपेयुषाम् ॥ २५९ ॥ ददात्युपदिशन् धर्म, युगपद्भावशालिनाम् । सजङ्गमस्थावरयोस्तीर्थयोः सेवनाफलम् ॥ २६० ॥ द्वीपस्य मध्यभागेऽस्य, चतुष्के विदिशां स्थिताः । चत्वारोऽन्ये रतिकरा, गिरयः सर्वरत्ननाः ॥ २६१ ॥ योजनानां सहस्राणि, ते दशायतविस्तृताः । सहस्रमेकमुत्तुङ्गा, आकृत्या झल्लरीनिभाः ॥ २६२ ॥ सा? द्वे योजनशते, भूमग्नाः परिवेषतः । एकत्रिंशत्सहस्राणि, त्रयोविंशा च षट्शती ॥ २६३ ॥ तेभ्यो लक्षं योजनानामतिक्रम्य चतुर्दिशम । जम्बूद्वीपसमा राजधान्यः प्रत्येकमीरिताः ॥ २६४ ॥ હતું. (આ પ્રસંગ શ્રી નંદીશ્વરતીર્થની યાત્રા સાથે સંકળાએ હવાથી આટલો અહિં આપ્યું છે) ૨૫-૨૫૮, જંઘાચારણ, વિદ્યાચારણ મહાત્માઓનો સમુદાય કે જેઓ શ્રદ્ધાના ઉત્કર્ષથી અહિં ( નંદીશ્વરદ્વીપમાં ) ચને વાંદવા આવેલા હોય છે, એવા તે મહાત્માઓ જંગમ તીર્થ સ્વરૂપ હોય છે. જ્યારે આ તીર્થસ્થાવર છે. આ રીતે સ્થાવર-જંગમ તીર્થોનાં યુગ પદ્રભાવથી શોભતા અને ધર્મોપદેશ પ્રદાન કરી રહેલા એવા તે મુનિવરોનો સમુદાય સ્થાવર-જંગમ તીર્થની સેવનાનું ફલ (યાત્રિકને) આપે છે. ૨૫૯-૨૬૦. - આ દ્વીપનાં મધ્યભાગમાં ચારે વિદિશાઓમાં સર્વરત્નમય ચાર રતિકર પર્વત રહેલા છે. ૨૬૧. - આ ચાર રતિકર પર્વતે, દશહજાર (૧૦,૦૦૦) યોજન લાંબા, દશહજાર (૧૦,૦૦૦) જન પહોળા, એકહજાર (૧,૦૦૦ ) યોજન ઉંચા અને આકૃતિમાં ઝલ્લરી વાજીંત્ર સમાન છે. તેઓ ભૂમિમાં બસોપચાસ (૨૫૦ ) યોજન અવગાઢ છે. અને પરિધિ એકત્રીસ હજાર છસોને વેવીશ (૩૧,૬૨૩) યજન છે. ૨૬૨-૨૬૩. આ પર્વતથી ચારે દિશામાં એકલાખ (૧,૦૦,૦૦૦ ) જન ગયા બાદ ચાર રાજધાની છે, કે જે દરેક રાજધાનીઓ જ બુદ્વીપ સમાન છે. ૨૬૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy