Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
ચંદ્ર સૂર્યનું અંતર
૧૫૭
अनन्तरं नरक्षेत्रात्सूर्यचंद्राः कथं स्थिताः ? । तदागमेषु गदितं, सांप्रतं नोपलभ्यते ॥ २७ ॥ केवलं चन्द्रसूर्याणां, यत्प्राकथितमन्तरम् ।।
तदेव सांप्रतं चन्द्रप्रज्ञप्त्या दिषु दृश्यते ॥ २८ ॥ तथोक्तं चन्द्रप्रज्ञप्तिसूत्रे जीवाभिगमसूत्रे च
चंदाओ सूरस्स य सूरा चंदम्स अंतरं होइ । પણ સારું છોગાળ ગૂગડું | ૨૨ | सूरस्स य सुरम्स य मसिणो ससिगो य अंतरं दिटुं । बहियाउ माणुसनगस्स जोयणाणं सयसहस्सं ।। ३० ॥ सूरंतरिया चंदाचंदंतरिया य दिणयरा दित्ता ।
નિરંતરજેસાજા મુદ્દા ઢસા ય | રૂ? ” ततश्च-एषां संभाव्यते चन्द्रप्रज्ञप्त्याद्यनुसारतः ।
सूचीश्रेण्या स्थिति३व, श्रेण्या परिरयाख्यया ॥ ३२ ॥ મનુષ્યક્ષેત્રની બહાર સૂર્યચંદ્ર કઈ રીતે રહેલ છે, તે આગમક્ત વાતે વર્તમાનમાં ક્યાંય પ્રાપ્ત થતી નથી. કેવલ ચંદ્ર સૂર્યનું આંતરૂ જે પૂર્વે કહી ગયા છીએ, તે જ વર્તમાનમાં ચંદ્રપ્રાપ્તિ આદિ ગ્રંથોમાં દેખાય છે. ૨૭-૨૮.
ચંદ્રપ્રજ્ઞપ્તિ તથા જીવાભિગમસૂત્રમાં કહ્યું છે કેચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું આંતરૂ સંપૂર્ણ પચાસ હજાર (૫૦૦૦૦) જન છે. ૨૯
માનુષાર પર્વત પછી સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું આંતરૂ એકલાખ યોજનનું (૧,૦૦૦૦૦) છે. ૩૧.
બે સૂર્યની વચ્ચે ચંદ્ર અને બે ચંદ્રની વચ્ચે સૂર્ય–આ સ્થિતિ ત્યાંની છે અને શુભ (સુંદર) અને મંદ (સૌમ્ય) વેશ્યાવાળા, તે ચંદ્ર સૂર્ય છે અને વચ્ચે ચિત્ર (મિશ્ર) લેશ્યાવાળા છે (અર્થાત્ સૂર્ય ચંદ્ર બનેનો પ્રકાશ જ્યાં ભેગો થતો હોય, ત્યાં ચિત્ર લેશ્યા જાણવી.) ૩૧.
તેથી ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથને અનુસાર આ ચંદ્ર-સૂર્યની સુચી શ્રેણું (સમાન લાઈન નથી ઘટતી પરંતુ વલયાકાર શ્રણ સંભવે છે.) ૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org