Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૧૫૬
ક્ષેત્રક-સગ ૨૪ दीवे केवइया चंदा पभासिंसु वा पभासंति वा पभासिस्संति वा ?, गो० ! चोयालं चंदसयं पभासिंसु वा पभोसंति वा पभासिस्संति वा, चोयालं सूरियाण संयं तर्विसु वा तवति वा तविस्संति वा." इत्यादि. तथा तस्मिन्नेवार्थे सूर्यप्रज्ञप्तौ संग्रहणीगाथा:
" चोयालं चंदसयं चोयालं चेव सूरियाण सयं । पुकखरवरमि दीवे चरंति एए पगासंता ॥ २२ ॥ चत्तारि सहस्साई बत्तीसं चेव होंति नक्वत्ता । छच्च सया बावत्तर महागहा बारस सहस्सा ।। २३ ।। छन्नउइ सयसहस्सा चोयालीसं भवे सहस्साई ।
વત્તા ૨ સારું તાજારિ || ૨૪ ” ज्योतिष्करण्डकेऽप्याहुः" धायइसंडप्पभिई उहिट्ठा तिगुणिया भवे चंदा।
आइल्लचंदसहिया ते हुति अणंतरं परओ ॥ २५ ॥ आइच्चाणंपि भवे एमेव विही अणेण कायव्वा । વે, સમુદે લ વ ાા વાળા ! રદ્દ છે”
વ્યાખ્યા સંગત થાય છે. તે ગ્રંથે તેનો પાઠ આ રીતે છે “હે ભગવન પુષ્કરવાર દ્વીપમાં કેટલા રાંદ્રો પ્રકાશયા હતા ? પ્રકાશે છે અને પ્રકાશશે ?
હે ગૌતમ એકસે ગુમાલીસ ચંદ્રો પ્રકાશ્યા હતા, પ્રકાશે છે અને પ્રકાશસે, એક ચુમ્માલીસ સૂર્યો તપ્યા હતા, તપે છે અને તપસે-ઇત્યાદિ સમજવું.
આ.. , સ્પ્ર જ્ઞપ્તિમાં સંગ્રહણી ગાથા છે, તે આ રીતે.
એક ચુમ્માલીસ ચંદ્રો અને એકસે ચુમ્માલીસ સૂર્યો પુષ્કરવરદ્વીપને પ્રકાશિત કરતા ફરે છે. ૨૨.
સમગ્ર પુષ્કરવરદ્વીપમાં ચારહજાર બત્રીસ (૪૦૩૨) નક્ષત્રો છે. બારહજાર છસે બહોતેર (૧૬ ૬૭૨) મોટા ગ્રહો છે અને છ-ગુલાખ ચુમ્માલીસ હજાર ચારસે (૯૬૪૪૪૦૦) કોડાકડી તારાઓ છે. ૨૩-૨૪.
જ્યોતિષ રંડકમાં પણ કહ્યું છે કે –
ધાતકીખંડથી આગળ આગળના દ્વીપ સમુદ્રોમાં ચંદ્રસૂર્યને જાણવા માટે પાછળના દ્વીપ કે સમુદ્રના ચંદ્ર સૂર્યની સંખ્યાને ત્રણ ગુણી કરી, જબૂદ્વીપથી લઈને તે દ્વીપ કે સમુદ્રની આગળના સર્વે ચંદ્ર સૂર્યો તેમાં ભેળવવાથી, તે તે દ્વીપ સમુદ્રના ચંદ્ર સૂર્યની સંખ્યા નિશ્ચિત થાય છે. આ પરંપરા પદ્ધતિ સર્વત્ર સમજવી. ૨૫-૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org