Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
શાશ્વત પ્રતિમાની સંખ્યા
૧૪૩
एवं मनुष्यक्षेत्रेऽस्मिश्चैत्यानां सर्वसंख्यया । शतानि सैकोनाशीतीन्येकत्रिंशद्भवन्ति हि ॥ २८९ ॥ लक्षास्तिस्रो जिनार्चानां तथैकाशीतिमेषु च । सहस्राणि नमस्यामि, साशीतिं च चतुःशतीम् ॥ २९० ॥ नरक्षेत्रात्तु परतश्चत्वारि मानुषोत्तरे । नन्दीश्वरेऽष्टषष्टिश्च, रुचके कुण्डलेऽपि च ॥ २९१ ॥ चत्वारि चत्वारि चैत्यान्यशीतिरेवमत्र च । सहस्राणि नवार्चानां, चत्यारिंशाष्टशत्यपि ॥ २९२ ॥ एवं च तिर्यग्लोकेस्मिश्चैत्यानां सर्वसंख्यया ।
सहस्राणि त्रीणि शतद्वयी चैकोनषष्टियुक् ॥ २९३ ॥ મનુષ્યક્ષેત્રની બહાર માનુષેત્તર પર્વત ઉપર (૪) ચારે જિનાલયો, નંદીશ્વરદ્વીપમાં અડસઠ (૬૮) જિનાલયો, રુચકદ્વીપમાં (૪) ચાર જિનાલયો અને કુંડલદ્વીપમાં પણ ચાર (૪) જિનાલયે એમ (૪+૬૮+૪+૪=૮૦) (૮૦) એંશી શાશ્વત ચિત્ય-જિનાલયો નરક્ષેત્રની બહાર છે. અને તેમાં શાશ્વત જિનબિંબની સંખ્યા નવહજાર આઠસો ને ચાલીશ (૯૮૪૦) થાય છે. ૨૯૧-૨૯૨.
આ રીતે આ તીર્જીલોકમાં શાશ્વત ચિત્યની કુલ સંખ્યા ત્રણહજાર બસે ઓગણ સાઈઠ (૩૨૫૯) થાય છે. ૨૯૩.
૧૦ ઉત્તરકુર દેવકુરુ ૧૦ જંબૂ આદિ વૃક્ષો ૪૫૦ કુડો (નદીનાં કુંડ સાથે) ૮૦ દ્રહો
૧૧૭૦
૫૦
૮૦
૧૯૩૯
૩૧૭૯ ૩૧૭૮ (જિનાલય) ૧૨૦ (દરેક પ્રતિમાઓ) = ૩,૮૧,૪૮૦ જિનપ્રતિમાની કુલ સંખ્યા.
[1 નંદીશ્વરનાં-પર, કંડલનાં ૪ રૂચકનાં–જ આ સાઈઠ ચિત્યને વિષે એકેકમાં એકસો ને ચોવીશ (૧૨૪) જિનબિબો હોય છે એટલે આ સાઈઠ જિનગૃહમાં જિનબિંબોની સંખ્યા સાતહજાર ચારસો ને ચાલીશ (૧૨૪૪૬૦=૭૪૪૮) થાય બાકી નંદીશ્વરનાં જે સેલ (૧૬) ચૈત્ય અને માનુષોત્તરના ચાર (૪) ચૈત્યો એમ વીશ (૨૦) ચેત્યોમાં એકકમાં એકસેને વશ (૧૨૦) જિનબિંબો છે. એટલે સર્વે મળીને (૧૨૦૪૨ ૦=૨૪૦૦) બે હજાર ચાર જિનબિ થાય. આ પ્રમાણે અઢીદીપની બહાર નવહાર આઠસેને ચાલીશ (૭૪૪૦+૨૪ ૦=૯૮૪૦) જિનબિંબ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org