Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૧૦૧
માનુષેત્તર પર્વત ઉપરનાં ચૈત્ય
चतु दिशमिहकैक्रः, कूटे भाति जिनालयः ।
दिशां चतसृणां रत्नकिरीट इव भासुरः ॥ २५ ॥ तथोक्तं चिरंजयक्षेत्रसमाससूत्रे
चउसुवि उसुयारेसुं इक्विकं नरनगमि चत्तारि । कूडोवरि जिणभवणा कुलगिरिजिणभवणपरिमाणा ॥ २६ ॥" साक्षान्न यद्यपि प्रोक्तः, सिद्धान्तेऽत्र जिनालयः । तथाप्यागमवाग्लिङ्गादनुमानात्प्रतीयते ॥ २७ ॥ यतो विद्याचारणर्षितिर्यग्गतिनिदर्शने ।
વિશ્રાપs= fી વોલ્યવનપૂર્વ ૨૮ . तथाह पञ्चमाणे-विज्जाचारणस्स णं भंते ! तिरियं केवतिए गतिविसए पन्नत्ते ? गो० ! से णं इओ एगेणं उप्पाएण माणुसुत्तरे पव्वए समोसरणं करेइ, माणु० २ ता तहिं चेइयाई वंदति"
एतच्चास्मिन् विना चैत्यं, कथमौचित्यमञ्चति ? ।
ततोऽत्र जिनचैत्यानि, युक्तमूचुमहर्षयः ॥ २९ ॥ ચારેય દિશામાં એક–એક ફૂટ ઉપર એક-એક જિનાલય, ચારેય દિશાઓના દેદીપ્યમાન રત્નમુગટની જેમ શેભે છે. ૨૫.
આજ વાત લઘુક્ષેત્રસમાસ સૂત્રમાં કહી છે કે “ચારેય ઈષકાર પર્વત ઉપર (ધાતકીખંડના ૨+ પુષ્કાઈના ર=૪) અને માનુષોત્તર પર્વતના ચારેય દિશાના એક–એક ફૂટ ઉપર એક–એક જિનાલય છે. કે જે કુલગિરિ ઉપર કહી ગયેલ જિનેશ્વર દેવના ભવન જેવા પરિમાણવાળા છે.” ૨૬.
અહીં જિનાલયની વાત સિદ્ધાન્તમાં સાક્ષાત્ સ્પષ્ટ રીતે કહી નથી, તે પણ આગમની વાણીને અનુસારે અનુમાન દ્વારા અહીં જિનાલય છે એમ–પ્રતીત થાય છે. કારણ કે વિદ્યાચારણ મુનિઓની તિછગતિના દષ્ટાંન્તમાં, આ ગિરિ ઉપર ચૈત્યવંદનપૂર્વક વિશ્રામ કહેલ છે. ૨૭–૨૮.
ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “હે ભગવન્! વિદ્યાચારણ ઋષિઓની તિર્યક્રગતિનાં વિષય કેટલો કહેલ છે? તેનો જવાબ આપતા પરમાત્મા મહાવીરદેવ જણાવે છે કે હે ગતમ! તેઓ અહીંથી એક ઉત્પાતવડે માનુષત્તર પર્વત ઉપર જાય છે અને ત્યાં ત્યવંદન કરે છે”
અહીં ચિત્યવંદન કરવાની વાત જિનેશ્વર દેવના ચિત્ય વિના કઈ રીતે સંભવે? તેથી અહીં જિનચે છે, તે વાત પૂર્વ મહર્ષિએ યોગ્ય જ કહે છે. ર૯. કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org