Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
પુષ્કરાધની નદીઓનું વર્ણન
૧૦૮
गङ्गासिन्धुरोहितांशास्ततो नद्यो विनिययुः । प्राच्या प्रतीच्यामुदीच्यां, क्रमात्तत्रादिमे उभे ७२ ।। ह्रदोद्गमे योजनानि, विस्तीर्ण पञ्चविंशतिम् । ઉદ્ધિ જ રોગનાર્દ, સમુદ્રમાને પુનઃ + ૭રૂ છે विस्तीर्णे द्वे शते साढ़े. उद्विद्धे पश्चयोजनीन् । तत्र सिन्धुः प्राच्यपुष्करात्किालोदमङ्गति ॥ ७४ ।। गङ्गा तु प्राप्य पूर्वस्यां, मानुषोत्तरभूधरम् । सुमतिर्दुष्टसंसर्गादिव तत्र विलीयते ॥ ७५ ॥ पश्चिमार्द्धात्पुनर्गङ्गा, याति कालोदवारिधौ । सिन्धुर्नरोत्तरनगपादमूले विलीयते ॥ ७६ ॥ एवं नरोत्तरनगाभिमुखाः सरितोऽखिलाः । विलीयन्त इह ततः परं तासामभावतः ॥ ७७ ॥ गङ्गासिन्धुप्रपाताख्ये, कुण्डे विष्कम्भतो मते ।
चत्वारिंशत्समधिकं, योजनानां शतद्वयम् ॥ ७८ ॥ આ પદ્મદ્રહમાંથી પૂર્વમાં ગંગા, પશ્ચિમમાં સિંધુ અને ઉત્તરમાં હિતાંશા નામની ત્રણ નદીએ નીકળે છે. તેમાંની પહેલી બે ગંગા અને સિંધુ નદી દ્રહમાંથી નીકળવાના સ્થાને પચીસ યોજન વિસ્તૃત અને અર્ધ યોજન ઉંડી છે. સમુદ્રના સંગમ વખતે ૨૫૦
જન પહોળી અને પાંચ જન ઉંડી છે. તેમાં સિંધુ નદી પૂર્વ પુષ્કરાઈમાંથી નીકળીને કાલેદધિ સમુદ્રમાં મળે છે. જેમ દુષ્ટમાણસના સંસર્ગથી સદ્દબુદ્ધિનાશ પામે તેમ પૂર્વ પુષ્પરાધની ગંગાનદી માનુષેત્તર પર્વતમાં સમાઈ જાય છે. ૭૨-૭૫.
પશ્ચિમધની ગંગાનદી કાલોદધિસમુદ્રને મળે છે. જ્યારે ત્યાંની સિંધુ નદી માનુપત્તરપર્વતના મૂલમાં વિલીન થઈ જાય છે. ૬.
આ રીતે માનુષત્તર પર્વત તરફની સર્વે નદીઓ માનુષત્તર પર્વત પાસે જ વિલય પામે છે. કારણકે-આગળ એટલે કે મનુષ્યક્ષેત્રની બહાર નદીઓ હોતી નથી. ૭૭.
ગંગા અને સિંધુ નદીને પડવાના બે કુંડો-ગંગા પ્રપાતકુંડ અને સિંધુ પ્રપાતકુંડ. આ બન્ને કુંડન વિસ્તાર બસે ચાલીસ એજનથી કાંઈક અધિક છે. ૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org