Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
લઘુપાતાલ કુંભનું વર્ણન
प्रत्येकं द्वे शते पञ्चदशोत्तरे किलान्तरम् । पूर्वोक्तं गुरुकुम्भानामेवमेभिश्च पूर्यते ।। ८४ ॥ एकैकस्योदरव्यासः, सहस्रयोजनात्मकः । ततः शतद्वयं पञ्चदशसहस्रताडितम् ।। ८५ ॥
लघुकुम्भेरियनुद्धमेकेकस्यान्तरस्य वें ॥ ८६ ॥ शेष सहस्राश्चत्वारो, द्विशती पञ्चपष्टियुक् । रुद्रं कथंचित्तत्प्रौढकुम्भान्तरमिथोऽन्तरः ॥ ८७ ॥ परिधेर्वर्द्धमानत्वात्पङ्कौ पङ्को यथोत्तरम् । एकैककलशस्यापि, वृद्धिर्वाच्या वचस्विभिः ॥ ८८ ।। ततः पङ्को द्वितीयस्यां, द्वे शते षोडशोत्तरे । पनौ नवम्यामेवं स्युस्त्रयोविंशं शतद्वयम् ॥ ८९ ॥
એક એક લઘુપાતાલ કલશનો વિસ્તાર એક હજાર યોજન પ્રમાણ છે એટલે બસોને પંદરને એક હજારથી ગુણવાથી બેલાખ અને પંદર હજાર થાય એટલે લઘુકુંભ વડે આટલી જગ્યા રોકાયેલી છે તેમ જાણવું.૮૫-૮૬.
(૨૧૫૪૧,૦૦૦=૨,૧૫,૦૦૦ યોજન જગ્યા લઘુકું ભવડે રોકાયેલી છે.)
મહા પાતાલકુંભના આંતરાના યજમાંથી લઘુ પાતાલકુંભના વિસ્તારના લેજનો બાદ કરતાં ચાર હજાર બસે પાંસઠ (૪૨૬૫) યોજન બાકી રહ્યા તે, શેષ આકાશક્ષેત્ર લઘુપાતાલકુંભના પરસ્પરના આંતરાથી પૂરાય છે તેનું ગણિત આ મુજબ છે. (દા.ત. ૨૧૯૨ ૬પ જન મહાપાતાલકુંભનું આંતરું
૨૧૫૦૦૦ એજન લઘુપાતાલકુંભના વ્યાસ બાદ કરવાથી
૪૨૬૫ આકાશક્ષેત્ર. ) ૮૭. સમુદ્રની પરિધિ વધવાથી દરેક પંક્તિમાં આગળ આગળ એક એક કલશની પણ વૃદ્ધિ વિદ્વાનોએ કહેલી છે. ૮૮.
એટલે બીજી પંક્તિમાં બસોળ કલશો થશે અને એ રીતે નવમી પંક્તિમાં બત્રેવશ લઘુપાતાલ કલશે થશે. ૮૯. ક્ષે-ઉ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org