Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
મેરૂ પર્વતને સ્થાને-સ્થાને વિકભ
सहस्राणि पञ्चपञ्चाशतं पञ्चशतीं तथा । अतिक्रम्य योजनानामू, नन्दनकाननात् ।। २३२ ॥ अत्रान्तरे सौमनस, स्यात्पञ्चशतविस्तृतम् । चक्रवालतया मेरोāवेयकभिवामलम् ॥ २३३ ॥ बहिर्विष्कम्भोऽत्र गिरेगुरुभिर्गदितो मम ।।
योजनानां सहस्राणि, त्रीण्येवाष्टौ शतानि च ॥ २३४ ॥ तथाहि-षट्पञ्चाशन्सहस्राणि. यान्यतीतानि भूतलात् ।
ટુશનમા યાખ્યાશછતાત્મા રરૂપ છે असौ भूतलविष्कम्भात्पूर्वोक्तादपनीयते । तस्थुयथोदितान्येवमष्टात्रिंशच्छतानि वै ॥ २३६ ॥ सहस्रापगमे चास्मात्स्यादन्तगिरिविस्तृतिः । द्वे सहस्रे योजनानां, शतैरष्टभिरन्विते ॥ २३७ ॥ अर्थतस्माद्वनादूर्ध्वमुत्क्रान्तमरुमूर्द्धनि ।
अष्टाविंशत्या सहनर्योजनैः पण्डकं वनम् ।। २३८ ।। નંદનવનથી પંચાવન હજાર-પાંચસો જન ઉપર ગયા બાદ સૌમનસવન આવે છે કે જે પાંચસો (૫૦૦) ચોજનના વિસ્તારવાળું અને ગોળાકાર હોવાથી મેરૂપવતની ગ્રીવાના નિર્મળ આભૂષણ જેવું શોભે છે. ૨૩ર-ર૩૩.
અહીં મેરૂપર્વતનો બાહ્યવિષ્કભ ત્રણહજાર આઠસો (૩૮૦૦) જનને છે એમ ગુરૂમહારાજે મને કહ્યું છે. ૨૩૪.
તે આ પ્રમાણે –સમભૂલા પૃથ્વીથી છપ્પન હજાર (પ૬૦૦૦) જન ગયા બાદ સૌમનસવન આવે છે. તેથી તે છપ્પન હજાર (પ૬૦૦૦ ) નો દશમો ભાગ છપ્પનસો (૫૬૦૦) યોજન થાય. અને તેને મૂલવિસ્તારના નવહજાર ચાર (૯૪૦૦) માંથી બાદ કરતાં સૌમનસવન પાસેના મેરૂ પર્વતને બાહ્યવિસ્તાર (૯૪૦૦-૫૬૦૯=૩૮૦૦) ત્રણ હજાર આઠ યેાજનનો આવે. અને તેમાંથી સૌમનસવનો બન્ને બાજુને-પાંચ-પાંચસે (પ૦૦-૫૦૦) યોજનાના (૧૦૦) બાદ કરવાથી અઠ્યાવીસ (૨૮૦૦) જનને સૌમનસવન પાસે મેરૂપર્વતને આન્તરવિસ્તાર પ્રાપ્ત થાય છે. ૨૩૫–૨૩૭.
હવે આ સૌમનસવનથી ઉપર અઠ્યાવીસ હજાર ( ૨૮૦૦૦) જન ગયા બાદ મેરૂ પર્વતના શિખર ઉપર પાંડકવન આવે છે. ૨૩૮.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org