Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
વાતકી સધળી વ્યવસ્થા જ ખૂદ્રોપ સમાન
आयामतः किन्तु चतुर्लक्ष योजनसंमितः । ચુક્ષોમયત: પપશ્ચારતા મહારેઃ || ૬૪ || उत्तरार्द्धमध्यखण्डे, हिमवद्भिरिसन्निधौ । जम्बूद्वीपर्षभकूटतुल्योऽत्र वृषभाचलः ॥ ६५ ॥ शेषा सर्वाषि व्यवस्था, पट्खण्डभवनादिका । નમ્બૂદીપમરત, જ્ઞેયાત્રાવિવિતા ॥ ૬૬ ॥ तथाsत्र भरतादीनां तैर्जम्बूद्वीपगैः सह ।
द्रव्य क्षेत्रकालभाव पर्यायाः स्युः समाः क्रमात् ॥ ६७ ॥ परोऽस्माद् हिमवानद्रिः, पञ्चाढ्यानेकविंशतिम् । शतांस्ततो लवान् विद्वाशति चतुरशीतिजान् ॥ ६८ ॥ ननु जम्बूद्वीपहिमवतो माने द्विगुणिते सति यथोक्ता योजनोपरि एकोनविंशतिजाः पञ्च भागा भवन्ति, अत्र च चतुरशीतिजा द्वाविंशतिरुक्तास्ततः कथमस्य ततो द्वैगुण्यं न व्याहन्यते ?, अत्रोच्यते - एषां भागानां द्वैविध्येऽपि विशेषः कोऽपि नास्ति, यतो यावदेकोनविंशतिजैः पञ्चभिर्भागैर्भवति तावदेव चतुरशीतिजैर्द्वाविंशत्या पि
૬૧
ઉંચાઈ અને પહેાળાઈ જમ્મુદ્વીપમાં રહેલ ભરતક્ષેત્રનાં વતાઢ્યપત જેટલી સર્વ રીતે છે. પરંતુ લંબાઈ ૪ લાખ યેાજન પ્રમાણ છે. અને બન્ને બાજુ (બન્ને શ્રેણિના ) પંચાવન–પ`ચાવન મહાનગરેાથી યુક્ત છે. ૬૩-૬૪,
આ ભરતમાં ઉત્તરાર્ધના મધ્યખંડમાં હિમવાનગરની બાજુમાં જમ્મુદ્વીપનાં (ભરતનાં ) ઋષભકૂટ સમાન અહીં ઋષભાચલ છે. ૬૫.
બાકીની છખંડ, ભવન આદિની સઘળીચે વ્યવસ્થા જમ્મૂદ્રીપનાં ભરતની જેમ અહિં પણ એક સરખી જાણવી. ૬૬.
તથા અહીંનાં ભરત આદિ ક્ષેત્રોનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનાં બધાં જ પર્યાયા ( પરિસ્થિતિ ) ક્રમશઃ જમ્મૂદ્રીપના તે-તે ક્ષેત્રોની સમાન જ જાણવા. ૬૭.
આ ( ભરતક્ષેત્ર ) ની પછી હિમવાન પત છે. જે એકવીસસેા પાંચ યાજન ખાવીસ ચેાર્યાસી અંશ છે. (૨૧૦૫ ?? ચેાજન ) ૬૮.
Jain Education International
પ્રશ્ન:- જમ્મૂદ્રીપનાં હિમવાનનાં પ્રમાણુને ડખલ ( દ્વિગુણ ) કરવાથી યથાસ્ત ચૈાજના ઉપર ૧૩ અંશ આવે. જ્યારે અહીં રૢ અંશ કહ્યા. તે અહીંનાં હિમવાનનાં પ્રમાણમાં જ ખૂદ્વીપનાં હિમવાન કરતાં દ્વિગુણુતા કહેવાય છે તેમાં બાધ નહીં આવે? ઉત્તર:– આ બન્ને પ્રકારની અંદર વિશેષ કાંઇ નથી કારણ કે એ અંશ વડે
For Private & Personal Use Only
www.jainelibrary.org