Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
( ૧૧
લવણ સમુદ્રનાં રોની રાજધાનીઓનું સ્થળ ]
एतेषां राजधान्योऽपि, स्मृताः सर्वात्मना समाः। राजधान्या विजयया, प्राकप्रश्चितरूपया ॥५५॥ एताः किंतु स्वस्वदिशि, क्षारोदकभयादिव । असङ्ख्यद्वीपपाथोधीनतीत्य परतः स्थिताः ॥५६॥ नाम्नैव लवणाम्भौधौ, रुचिरेक्षुरसोद के । योजनानां सहस्राणि, वगाह्य द्वादश स्थिताः ॥५७।। सहस्राः पञ्चनवतिस्तिस्रो लक्षाः शतद्वयम् । अशीतियुक योजनानां, क्रोशो द्वारामिहान्तरम् ॥५८॥ द्वाराणां परिमाण च, निःशेपरचनाश्चितम् । जम्बूद्वीपद्वारगतमनुसंधीयतामिह ॥५९ ॥ अथास्मिन्नम्वुधौ वेला, वर्द्धते हीयते च यत् । तत्रादिकारणीभूतान्, पातालकलशान वे ॥६० ॥
-
-
-
- -
પહેલા જેનું સ્વરૂપ કહેલું છે, એવી જ બૂઢીપના વિજયદેવની વિજય રાજધાનીની સમાન આ દરેક દેવોની રાજધાનીઓ સમજવી. ૫૫
પરંતુ આ સર્વે લવણ રાજધાનીઓ આ સમુદ્રનાં ખારા પાણીના ભયથી જ જાણે, આજે સમુદ્રથી અસંખ્યદ્વીપ સમુદ્રનું અતિક્રમણ કર્યા બાદ, આવતાં લવણ સમુદ્રમાં, કે જે નામથી જ લવણ સમુદ્ર છે, તેનું પાણી તે સુંદર ઈશુ રસ સમાન છે, તે સમુદ્રમાં બાર હજાર જન ગયા બાદ રહેલી છે. પદ-૫૭.
આ લવણ સમુદ્રના વિજયાદિ ચારદ્વારેનું પરસ્પરનું આંતરૂં ત્રણ લાખ, પંચાણુ હજાર, બસે એસી ચેજના અને એક ગાઉ. (૩૫ર૮૦ જન અને ૧ ગાઉ) નું છે. (લવણ સમુદ્રની પરિધિ-૧૫,૮૧,૧૩૯ જનની છે. તેને ૪ ની સંખ્યાથી ભાગતા ૩,૫, ૨૮૪ જન ઉપર કંઈક થાય. તેમાથી એક એક કારની પહેળાઈ ૮ યેાજન બાદ કરતાં ૩,૫,૨૭૬ જન થાય તેમાં કારના મધ્યભાગ સુધીના ૪જન ઉમેરતાં ૩,૫, ૨૮૦ જન અને કંઈક અધિક થાય.) ૫૮ -
આ દ્વારેનું પરિમાણ અને રચના વગેરે બધું જ ભૂદ્વીપના દ્વારના વર્ણન પ્રમાણે સમજવું. ૫૯
પાતાલ કળશાઓની પ્રરૂપણું –
હવે અહિ આ સમુદ્રમાં જે વેળા (ભરતી) વધે છે અને ઘટે છે, તેનાં મૂળ કારણ ભૂત પાતાલ કળશોનું વર્ણન કરૂ છું. ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org