SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ લવણ સમુદ્રનાં રોની રાજધાનીઓનું સ્થળ ] एतेषां राजधान्योऽपि, स्मृताः सर्वात्मना समाः। राजधान्या विजयया, प्राकप्रश्चितरूपया ॥५५॥ एताः किंतु स्वस्वदिशि, क्षारोदकभयादिव । असङ्ख्यद्वीपपाथोधीनतीत्य परतः स्थिताः ॥५६॥ नाम्नैव लवणाम्भौधौ, रुचिरेक्षुरसोद के । योजनानां सहस्राणि, वगाह्य द्वादश स्थिताः ॥५७।। सहस्राः पञ्चनवतिस्तिस्रो लक्षाः शतद्वयम् । अशीतियुक योजनानां, क्रोशो द्वारामिहान्तरम् ॥५८॥ द्वाराणां परिमाण च, निःशेपरचनाश्चितम् । जम्बूद्वीपद्वारगतमनुसंधीयतामिह ॥५९ ॥ अथास्मिन्नम्वुधौ वेला, वर्द्धते हीयते च यत् । तत्रादिकारणीभूतान्, पातालकलशान वे ॥६० ॥ - - - - - પહેલા જેનું સ્વરૂપ કહેલું છે, એવી જ બૂઢીપના વિજયદેવની વિજય રાજધાનીની સમાન આ દરેક દેવોની રાજધાનીઓ સમજવી. ૫૫ પરંતુ આ સર્વે લવણ રાજધાનીઓ આ સમુદ્રનાં ખારા પાણીના ભયથી જ જાણે, આજે સમુદ્રથી અસંખ્યદ્વીપ સમુદ્રનું અતિક્રમણ કર્યા બાદ, આવતાં લવણ સમુદ્રમાં, કે જે નામથી જ લવણ સમુદ્ર છે, તેનું પાણી તે સુંદર ઈશુ રસ સમાન છે, તે સમુદ્રમાં બાર હજાર જન ગયા બાદ રહેલી છે. પદ-૫૭. આ લવણ સમુદ્રના વિજયાદિ ચારદ્વારેનું પરસ્પરનું આંતરૂં ત્રણ લાખ, પંચાણુ હજાર, બસે એસી ચેજના અને એક ગાઉ. (૩૫ર૮૦ જન અને ૧ ગાઉ) નું છે. (લવણ સમુદ્રની પરિધિ-૧૫,૮૧,૧૩૯ જનની છે. તેને ૪ ની સંખ્યાથી ભાગતા ૩,૫, ૨૮૪ જન ઉપર કંઈક થાય. તેમાથી એક એક કારની પહેળાઈ ૮ યેાજન બાદ કરતાં ૩,૫,૨૭૬ જન થાય તેમાં કારના મધ્યભાગ સુધીના ૪જન ઉમેરતાં ૩,૫, ૨૮૦ જન અને કંઈક અધિક થાય.) ૫૮ - આ દ્વારેનું પરિમાણ અને રચના વગેરે બધું જ ભૂદ્વીપના દ્વારના વર્ણન પ્રમાણે સમજવું. ૫૯ પાતાલ કળશાઓની પ્રરૂપણું – હવે અહિ આ સમુદ્રમાં જે વેળા (ભરતી) વધે છે અને ઘટે છે, તેનાં મૂળ કારણ ભૂત પાતાલ કળશોનું વર્ણન કરૂ છું. ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy