________________
૧૨ ]
[ ક્ષેત્રલોક સગ-૨૧
सहस्रान् पञ्चनवति, वगाह्य लवणाम्बुधौ ।
योजनानां स एकैको, मेरोदिक्षु चतसषु ॥ ६१॥ एवं च-पातालकुम्भाश्चत्वारो, महालिञ्जरसंस्थिताः ।
वैर स्मृत्वाऽधिना ग्रस्ता, अगस्त्यस्येव पूर्वजाः ॥ ६२ ॥ वडवामुखनामा प्रागपाकयूपसंज्ञितः ।
प्रतीच्यां पनामायमुदीच्यामीश्वराभिधः ॥६३॥ दाक्षिणात्यकलशस्य बृहत्क्षेत्रसमासवृत्तौ केयुप इति नाम, प्रवचनसारोद्वारवृत्ती केयूर इति, समवायांगवृत्तौ स्थानांगवृत्तौ च केतुक इति? ॥
कालो महाकालनामा, वेलम्बश्च प्रभजनः । क्रमादधीश्वरा एषां, पल्यायुपो महद्धि काः ॥ ६४ ॥ समन्ततो वनमयात्मनामेषां निरूपिताः । વાસ્થષ્ટિરિવા, સંયોગનમિતા | દ છે. લવણ સમુદ્રમાં પંચાણું હજાર જન અવગાહન કરીને, મેરૂથી ચારે દિશામાં. તે એકેક પાતાલ કળશ રહેલા છે. ૬૧
તે આ પ્રમાણે :
ચારે પાતાલ કુંભે મોટા ઘડાના સંસ્થાનવાળા-આકારવાળા છે. તે જાણે પૂર્વનું વેર યાદ કરીને સમુદ્ર અગત્ય ઋષિના પૂર્વ જ જેવા આ ચારે કળશને ગ્રસી લીધા છે. દર
પૂર્વ દિશાને કળશ વડવામુખ નામને છે. દક્ષિણ દિશાને કળશ કેયૂ૫ નામે છે. પશ્ચિમ દિશાને કળશ મૂપનામને છે અને ઉત્તર દિશાને કળશ ઈશ્વર નામે છે. ૬૩.
દક્ષિણ દિશાનાં કળશનું નામ બૃહતક્ષેત્ર સમાસની ટીકા મા કેયૂપ છે. પ્રવચન સારદ્વારની વૃત્તિમાં કેયુર તથા સમવાયાંગ સૂત્ર અને ઠાણાંગ સૂત્રની ટીકામાં કેયૂક–એ પ્રમાણે નામ છે.
આ ચારે કળશોના અધિષ્ઠાયક દેવે એક પલ્યોપમના આયુષ્યવાળા અને મહા ઋદ્ધિવાળા છે. તેઓના નામ અનુક્રમે કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન છે. ૬૪.
આ ચારેય કળશાઓ સંપૂર્ણ રીતે વશ્વમય છે અને તેની ઠીકરીની જાડાઈ એક હજાર જનની છે. ૬૫. 1. કેયૂપ એ દેશી શબ્દથી ત્રણે અર્થ ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org