SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] [ ક્ષલાક સારા विवक्षित्वा मानमेतन्निरूपितं घनात्मकम् । તવિક્ષાઢતુeતું, : શાસ્ત્રનામું || 8 | तथाहुदुष्पमाध्वान्तनिर्मनागमदीपकाः । विशेषणवतीग्रन्थे, जिनभद्रगणीश्वराः ॥५०॥ "एयं उभयवेइयंताओ सोलससहस्सुस्सेहस्स कन्नगईए जं लवणसमुद्दाभव्वं जलसुन्नपि खित्तं तरस गणियं, जहा मंदरस्स पव्वयस्स एकारसभागहाणी कण्णगइए आगासस्सवि तदाभव्वंति काऊण भणिया तहा लवणसमुदस्सवि" मुखेश्चतुमुख इव, द्वारश्चतुर्मिरेप च । जगत्याऽऽलिङ्गितो भाति, स्थितैदिक्षु चतसषु ।। ५१ ।। पूर्वस्यां विजयद्वारं; शीतोदायाः किलोपरि । धातकीखण्डपूर्वार्दाद्विशत्या लवणाम्बुधौ ॥ ५२ ।। द्वाराणि वैजयन्तादीन्यप्येवं दक्षिणादिषु ।। सन्त्यस्य दिक्षु तिसषु, जम्बूद्वीप इव क्रमात् ॥ ५३॥ विजयाद्याश्च चत्वारो, द्वाराधिष्ठायकाः सुराः । ज्ञयाः प्रागुक्तविजयसदृक्षाः सकलात्मना ।। ५४ ।। તથા દુષમ કાળના અંધકારમાં ડુબેલા માટે આગમના દીપક સમાન શ્રી જનભદ્ર ગણુંવર વિશેષણવતી ગ્રંથમાં આ પ્રમાણે ફરમાવે છે. ૫૦ આ બન્ને વેદિકાની પાસેથી સોળહજાર યોજન જળની ઉંચાઈ સુધી કર્ણ ગતિથી જલ શૂન્ય ક્ષેત્રને પણ લવણ સમુદ્રનું જ ક્ષેત્ર સમજવું. જેમ મેરૂ પર્વતની અગ્યાર ભાગની હાનિમાં કર્ષગતિથી આકાશ ક્ષેત્રને પણ મેરૂ પર્વત તરીકે ગણેલું છે, તેમ લવણુ સમુદ્રનું પણ સમજવું (વિશેષણવતી ગ્રંથ) ચારે દિશામાં રહેલા ચારકારરૂપ મુખે વડે ચતુર્મુખ એવો આ લવણ સમુદ્ર, જગતીથી આલિંગિત થયેલ શેભે છે. ૫૧ ઘાતકીખંડના પૂર્વાર્ધમાંથી લવણ સમુદ્રમાં પ્રવેશ કરતી શીતેદા નદીની બરોબર ઉપર પૂર્વ દિશામાં વિજયદ્વાર આવ્યું છે. અને વૈજયંતાદિ ત્રણ દ્વારા પણ જબૂદ્વીપની જેમ લવણુ સમુદ્રની ત્રણ દિશાઓમાં ક્રમસર આવેલા છે. (અર્થાત્ દક્ષિણ દિશામાં વેજયંતકાર, પશ્ચિમ દિશામાં જયંતદ્વાર અને ઉત્તર દિશામાં અપરાજિત દ્વાર આવેલા છે.) પર-પ૩ વિજયાદિ ચારદારોના અધિષ્ઠાયક વિજ્યાદિ ચાર દેવતાએ સંપૂર્ણ રીતે પૂર્વે કહેલા વિજ્યદેવની સમાન સ્વરૂપવાળા જાણવા. ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy