Book Title: Laboratary Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 7
________________ ધર્મમાં રસ છે જ, નક્કી ? સંસારની એક એક ક્રિયા - ચાહે એ ક્રિયા ભોજનની હોય કે ફોન કરવાની હોય, કોકને મળવા જવાની હોય કે ટી.વી. જોવાની હોય, બજારમાં જવાની હોય કે બગીચામાં જવાની હોય-અત્યંત રસપૂર્વક જ થાય છે એમ ને? એક કામ કરો. ધર્મની જે પણ ક્રિયા કરતા હો - ચાહે એ ક્રિયા પ્રભુદર્શનની હોય કે નવકાર ગણવાની હોય, ગુરુવંદનની હોય કે સામાયિકની હોય - અત્યંત રસપૂર્વક જ કરવી છે એટલું નક્કી કરી દો. પાપક્રિયા જો રસ સાથે જ થાય છે તો ધર્મક્રિયા પણ રસ સાથે જ કરવી છે. બોલો નક્કી?Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 100