Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ (અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. (૨) યોગશતક :- સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત:- સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાયિ કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર:- શ્રીમદ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી - ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ, (૮) “કર્મવિપાક' પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન (૯) “કર્મસ્તવ'' દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ' તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૧) રત્નાકરાવતારિકા :- પ્રમાણ નયતત્ત્વાલોક ઉપરની પૂજ્ય રત્નપ્રભાચાર્ય મ. સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. (૧૨) અર્થ સહિત પૂજાસંગ્રહ :- પંચ કલ્યાણક, અંતરાયકર્મ આદિ હાલ વધુ પ્રમાણમાં ભણાવાતી પૂજાઓ તથા તેના સરળ ગુજરાતી અર્થો. (હાલ લખાતા ગ્રંથો) (૧) રત્નાકરાવતારિકા - કુલ ૮ પરિચ્છેદ છે. ચાર પરિચ્છેદ લખાયા છે. પ્રકાશિત થાય છે. અને શેષ પરિચ્છેદો લખાય છે. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. (૩) યોગદૃષ્ટિસમુચ્ચય - સ્વોપજ્ઞ રીકા સહિત સરળ ગુજરાતી વિવેચન. (૪) “ષડશીતિ' નામના ચોથા કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 180