Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री कल्पसूत्रे
॥२॥
मङ्गलमभिधातव्यम् । तत्रादिमङ्गलं हि निर्विघ्नतया शास्त्रपारगमनार्थम्, मध्यमङ्गलम् अधिकृत शास्त्रस्य स्थिरी करणार्थम्, अन्तमङ्गलं शिष्य - प्रशिष्य-परम्परया शास्त्रस्याऽव्यवच्छेदार्थम् । तदुक्तम् —
“तं मंगलमाईए, मज्झे, पर्ज्जतए य सत्थस्स । पढमं तहि निद्दिदूं, निव्विग्घपारगमणाय ॥१॥ तस्सेव यथेत्थं, मज्झिमयं अंतिमंपि तस्सेव | अव्वोच्छिन्ननिमित्तं, सिस्सपसिस्साइवंसस्स” ॥२॥ इति ॥
छायाः - तन्मङ्गलमादौ मध्ये, पर्यन्ते च शास्त्रस्य । प्रथमं तत्र निर्दिष्टं निर्विघ्नपारगमनाय ॥१॥
चाहिए। आरंभ का मंगलाचरण प्रकृत शास्त्र की निर्विघ्न समाप्ति के लिए, मध्य का मंगलाचरण प्रकृत शास्त्र की स्थिरता के लिए और अन्तिम मंगलाचरण शिष्य-प्रशिष्य की परम्परा चालू रहे और शास्त्र का विच्छेद न हो, इस प्रयोजन से किया जाता है। कहा भी है:
“ तं मंगलमाईए, मज्झे पर्जतए य
सत्थस्स । पढमं तहि निदिट्ठे, निव्विग्घपारगमणाय ॥१॥
આમાંથી બીજો ભાવ પશુ તારવાના હોય છે કે મંગલાચરણથી શિષ્યાના મનમાં શાસ્ત્ર પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવાને નિયમ પણ છે. ‘મ’ગલાચરણુ' ખેલવાની રીત ત્રણ વખત પાડવામાં આવી છે, આદિ (આરંભ ), મધ્ય અને અન્ય (છેડા). આરંભનુ મંગલાચરણુ કાઇપણ જાતના વિઘ્ન વિના કાર્ય પૂરૂ કરવા માટે હોય છે. મધ્ય મંગલાચરણુ શાસ્ત્રોના ભાવા શિષ્યામાં સ્થિર કરવા માટે છે. અતનુ મંગલાચરણ શિષ્યા પ્રશિષ્યાની પરંપરા ચાલુ રહે અને શાસ્ત્રના વિચ્છેદ ન થાય તેના માટે છે. સાથે સાથે એ પણ ભાવના આ માંગલાચરણથી પ્રગટ કરવાની હોય છે કે ભગવાન મહાવીરના આ પ્રેરક સંદેશ કાલના અંત સુધી જીવતા જાગતા ગજતા રહે, અને ભવભવાથી થાકેલા आत्मामाने, विसाभाइय जनी भुक्ति पथना सांगु (सथवारो) मने. उधुं पशु छे
“ तं मंगलमाईए, मज्झे पर्जतए य सत्थस्स । पढमं तहि निद्दिदूं, निव्विग्घपारगमणाय ॥१॥
શ્રી કલ્પ સૂત્ર ઃ ૦૧
कल्प
मञ्जरी
टीका
॥२॥