________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી પ્રિયદનાને ઉપદેશ આપને ઉપદેશ “પુત્રી ગીતા” તરીકે ભવિષ્યમાં કલિયુગમાં મહર્ષિએ પ્રસિદ્ધ કરશે. વિશ્વને પુત્રના અવતારની પેઠે પુત્રીને અવતાર ઘણે ઉપયોગી છે.
અધ્યાત્મજ્ઞાન, ગજ્ઞાન, તત્વજ્ઞાન, વિજ્ઞાન, સર્વદષ્ટિવિચાર અર્થાત્ સર્વનયપરિજ્ઞાન, ભક્તિજ્ઞાન, નીતિજ્ઞાન, રાષ્ટ્રવ્યાપારજ્ઞાન, પશુ-પંખી આદિની પરીક્ષાવિદ્યા, પિંડજ્ઞાન, બ્રહ્માંડ કે કાલેકજ્ઞાન, દ્રવ્યાનુયેાગજ્ઞાન, ગણિતાનુગ, ધર્મકથાનુગ, ચરિતાનુ
ગ, સપ્ત તત્વજ્ઞાન, સર્વ પ્રકારની ચોસઠ કલાનું જ્ઞાન વગેરેના શિક્ષણથી મારા આત્માને, મનને, કાયાને સર્વ બળ વડે વિકાસ ચચે છે. આપને મારા પર પૂર્ણ સ્નેહ છે તેથી એકદમ મારામાં ગુણેને આવિર્ભાવ થા છે. હું આપની પાસે ફક્ત એક આપની કૃપા વિના બીજું કશું જ ઈચ્છતી નથી. તપ કરીને, જપ કરીને, ભક્તિ કરીને ફક્ત મારા પર આપને સદા પૂર્ણ સ્નેહ રહે એટલું જ ઈચ્છું છું. આપની કૃપામાં મારું સર્વસ્વ રહ્યું છે. આપના વાત્સલ્યભાવમાં મને સર્વ સ્વર્ગોનાં સુખ કરતાં વિશેષ સુખ અનુભવાય છે. આપના વિના મારે હવે જન્મ ધરીને પિતા કરવાને પ્રસંગ અન્ય પ્રાપ્ત કરવાનું નથી. આપનાં શરીર, મન, વાણી, કર્મ આદિ સર્વ મારે પિતૃરૂપ છે. સર્વ બાહ્ય અને અંતરંગરૂપ મારા પિતા આપ અનેક નામરૂપાદિમાં ચિદાનંદરૂપ સત્તાએ વિલસો છે. આપની કૃપા એ જ મારે મોક્ષ છે. આપ દેવ-ગુરુ-ધર્મરૂપ છે. આપ પરમાત્મપરબ્રહ્મ મહાવીર પિતાની અકળ ગતિ અને અલક્ષ્ય સ્વરૂપ આદિ શક્તિઓમાં મારો વિશ્વાસ છે. આપને પૂર્ણ નેહ તે જ મારું સર્વસ્વ છે. તે વિના આખી દુનિયાની મને રાણી બનાવો તો તેથી મને અંશમાત્ર આનંદ ન થઈ શકે.
સત્ય પ્રેમરૂપ ભક્તિથી હૃદયની શુદ્ધિ થાય છે અને હૃદયની શુદ્ધિથી એક ક્ષણમાં આરીસામાં પ્રતિબિંબિત થતા પદાર્થોની પેઠે હૃદયમાં સર્વ વિશ્વને ભાસ થાય છે સર્વ શાસ્ત્રોના પઠનાદિથી
For Private And Personal Use Only