________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલુ શિક્ષણ
૪૯
માળકની અને ખાલિકાની વિદ્યાદિ સર્વ પ્રકારની ઉન્નત્તિ એ જ પેાતાની વંશપર'પરાની તથા દેશ, કામ, રાજ્ય, સંઘ, કુટુંબ વગેરેની ઉન્નતિ છે; અને તેઓની પડતી એ જ દેશ, સંઘ, રાજ્ય, ધર્માદિકની સથા પડતી છે. સદ્ગુણી એક સ્ત્રીથી અને પતિથી દેશ, કામ, રાજ્ય, સંઘ, ધર્મોની જેટલી ચડતી થાય છે તેટલી ખીજા કશાથી થતી નથી, કારણ કે તેઓનાં સંતાના તીરૂપ સ પ્રકારની ઉન્નતિ કરનારાં પ્રગટે છે.
બાળકોની અને ખાલિકાએકની માતા એ વિશ્વમાતા, દેશમાતા, વિદ્યામાતા, સંધમાતા, રાજ્યવ્યાપારમાતા, ધમાતા વગેરે સવ શુભેન્નતિની માતા છે, માટે માતાઓની ઉન્નતિ તથા તેઓની રક્ષામાં જે જે કઈ કરાય, ખેલાય અને વિચારાય તે સ ધ રૂપ છે, સેવા છે, ભક્તિ છે. એ પ્રભુ મહાવીરની સેવા છે, એમ જાણી જૈનાએ પ્રવૃત્તિ કરવી. માતાએ એ જીવતીદેવીએ છે. તેઆની વિદ્યાર્દિક સવ માખતની ઉન્નતિમાં સર્વાન્નતિઆ રહેલી છે. માતાએ જે ખાળકોને અને ખાલિકાઓને શિક્ષણ આપે છે તે શિક્ષણુ અન્ય કોઈ આપી શકતું નથી.
જે દેશમાં, ખડમાં માતાઓને તિરસ્કાર થાય છે તેને નીચ ગણવામાં આવે છે, તેને જડ યંત્રની જેમ રાખવામાં આવે છે, તે દેશની, ખડની, સંઘની, ધર્મની પ્રજા પરત ત્ર, ગુલામ અને અશક્ત રહે છે અને તેએ ભાવિ વંશપરંપરાની પડતી કરે છે. દેશ, કોમ, રાજ્ય, સંઘ, ધ વગેરેનુ રક્ષણ કરવાની શક્તિઓનું શિક્ષણ આપતી માતાએ જે પૃથ્વી પર નથી અને એવી માતાઓને જે દેશ, ખ'ડ, સ`ઘ પ્રગટાવતા નથી તે દુનિયામાં જીવી શકતો નથી. તે પેાતાની પાછળની સ'તતિ વગેરેના નાશક તેમ જ ઘાતક બને છે.
ખાલિકાઓને અને ખાળકોને અહાદુર અને ધી બનાવવામાં જૈનોની સેવા સમાયેલી છે.. અતિવિષયી, મેાજમજામાં ગરકાવ થયેલ
For Private And Personal Use Only