________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલુ શિક્ષણ
મહાવીરના ધમ સત્યરૂપ છે. અસત્ય મરણ છે અને સત્ય જીવન છે. ભય, ખેદ, દ્વેષ, લારહિત સત્ય વિશુદ્ધ પ્રેમરૂપ જૈનધમ છે. જ્યાં ભેદ છે ત્યાં પ્રેમ નથી. હૃદયની પરસ્પર અભેદ્યતામાં પ્રેમ છે. અનેક દોષ, અપકીર્તિ આદિ હલાહલ વિષનું પાન કરીને સત્ય પ્રેમામૃત વડે જીવનાર સત્યપ્રેમીને મહાવીરના ભક્ત જાણુવા. સત્ય જ્ઞાનથી સત્ય પ્રેમ પરખાય છે. વિશુદ્ધ પ્રેમથી હૃદય શુદ્ધ થાય છે અને તેથી સજ્ઞશક્તિ પ્રગટ થાય છે. પ્રભુ મહાવીરના ભક્તોને મરણુ મીઠું લાગે છે અને ખાહ્ય જીવન માં લાગે છે. પ્રભુ મહાવીરના ભક્ત પ્રેમીએ જ્યાં પ્રેમભાવથી મળી, પરસ્પરનાં હૃદય ખાલીને વાતો કરે છે ત્યાં મહાવીર પ્રભુની ઝળહળ જ્યેાતના અને પરમાનંદને પ્રકાશ થાય છે. જિનેશ્વર મહાવીરદેવનાં ગીતો જ્યાં ભક્તજ્ઞાની જૈનો ગાય છે ત્યાં અનેક સ્વર્ગાના સુખની અને વ્યક્ત પ્રભુ મહાવીરના આનંદની ખુમારી પ્રગટે છે. અજ્ઞાનીઓ મરે છે, જ્ઞાનીએ મરતા નથી. પરમાત્મયજ્ઞવાહક મહાવીર પ્રભુ સર્વ જીવાનુ કલ્યાણ કરે છે. સર્વ જીવે અવ્યક્ત અને વ્યક્તભાવે અંશે અંશે મહાવીર છે. જડ જડસ્વભાવે વીર છે. તેમાં ચિઢ્ઢાનત્વ નથી, પણ તે જડ દ્રવ્યરૂપથી સત્ છે. મહાસત્તાસટ્રૂપ મહાવીરમાં જડ-ચેતન સર્વ દૃશ્યાદર્શ વિશ્વના અન્તર્ભાવ થાય છે.
ગુરુમાં અને મહાવીરમાં એકત્વભાવ તથા પૂર્ણ પ્રેમ, શ્રદ્ધા અને એકત્વભાવ તથાઅભાવ સત્યપણે અનુભવાયાં નથી ત્યાં સુધી લાખા–કરાડો પુસ્તકાનું પઠનપાઠન કરતાં તથા અનેક કષ્ટપૂર્ણ કર્મ કાંડ કે તપ કરતાં આત્મશુદ્ધંતા થતી નથી. ગુરુમાં અને મહાવીરમાં પૂર્ણ પ્રેમશ્રદ્ધાપણભાવ અનુભવતાં અનેક શાસ્ત્રોને પ્રકટ કરનારું એવું હૃદય બને છે અને સર્વ સત્ય જ્ઞાનના પ્રકાશ થાય છે. જેએ મન-વાણી-કાયાની મહત્તા જાણતા નથી અને વિશ્વાસ આપીને તેને ભંગ કરે છે તથા દેવ, ગુરુ, ધમની નિન્દા કરે છે તેઓ મૃતક સમાન છે. જેઓએ ગુરુ પર પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ મૂકચો નથી અને પુસ્તક વાંચે છે તેએ પર પરા
For Private And Personal Use Only