________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી યશોદા મહાદેવીએ પ્રભુને કરેલું ઉદબોધન
૪૧૭
માયા અર્થાત્ મેહપરિણતિ કરતાં આત્માની શક્તિ અનંતગુણી છે. સૂર્યને વાદળાં ઢાંકે છે, પણ સૂર્યની આગળ વાદળોનું કશું કાંઈ ચાલતું નથી. સૂર્યના પ્રકાશની આગળ અંધકારનું જોર ચાલતું નથી, તેમ આત્માની આગળ માયાનું જેર ચાલતું નથી. આત્મમહાવીર આપની. તાબેદાર પ્રકૃતિ છે. હે પ્રભે ! આપનો મહિમા અપરંપાર છે. આપની કુદરતને કઈ પાર પામી શકે તેમ નથી. જડ પદાર્થોના પરસ્પરના પર્યાના સંબંધોથી અનેક શક્તિઓ ઉત્પન્ન થાય છે અને તેથી વિશ્વમાં મનુષ્યો જડ પર્યાને અનેકરૂપે પરિણુમાવીને પોતાના ખપમાં લે છે. અનેક જડ પદાર્થો સંબંધી આપે જ્ઞાન આપ્યું છે અને તે જડજ્ઞાન તરીકે પ્રસિદ્ધ થયેલ છે. વિશ્વના લેકો જડનું જ્ઞાન કરીને છેવટે આમ મહાવીરના પ્રકાશમાં પ્રવેશે છે. સર્વ જડ વસ્તુઓના ગુણપર્યાને શોધક આત્મા છે એમ આ પ્રકાર્યું છે અને આત્મામાં અનંત સુખ છે એમ પરિપૂર્ણ અનુભવધ આપે છે.
આપ દુષ્ટનો પરાજય અને નાશ કરે છે અને જમીન ઓનું રક્ષણ કરો છો. આપ પ્રભુની સાથે પર્વત પર, જંગલમાં, વને માં, સર્વત્ર સહચરી બની છું. જંગલમાં અને પર્વતેમાં આપે પ્રભુની પાસે સિંહ આવીને આપને નમ્યા છે તે હું જાણું છું. તે સિંહાનો તથા મહાસર્પોને પણ આપે પ્રેમભાવથી ઉદ્ધાર કર્યો છે અને તેઓને દેવરૂપમાં ફેરવી દીધા છે. તેથી આપની પૂર્ણ ઈશ્વરી શક્તિનું દર્શન થયું છે. આપનાં દર્શન થતાં જ પાપીએ પાપવૃત્તિથી મુક્ત થાય છે. સત્વગુણના સમૂહરૂપ વિષ્ણુના અ૫ મહાવિષ્ણુ છો. રગુણવૃત્તિના વિરાટ સ્વરૂપ બ્રહ્માના આ મહાબ્રા છો, તમોગુણ સંઘરૂપ મહાદેવાવતારના આપ મહાદેવ છે. તે સર્વથી આપ અનંત પરમશક્તિરૂપ મહાવીરદેવ છો. આપ સર્વ ગુણાથી અને અનંત પથથી અનંત છો. આપના સ્વરૂપની આદિ નથી. આપ એકાનેકરૂપ છે. આપના ભક્તોને શુદ્ધાત્મા મહાવીરપદ પ્રાપ્ત
२७
For Private And Personal Use Only