Book Title: Kalpanik Adhyatma Mahavira Part 2
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 541
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિયદર્શનાને હિતશિક્ષા ૪૯૯ કયુિગમાં ગૃહસ્થાવાસમાં અને ત્યાગવાસમાં વીતરાગ ધર્મ નથી, પણ સરાગધર્મ છે. રાગધર્મમાં ભકિતકર્મની મુખ્યતા છે. ભકિતકર્મ અને સેવાથી આત્મા સુકત બને છે. વીતરાગધર્મમાં જ્ઞાનની ગુખ્યતા છે અને તેનાથી આત્મામાં મુક્તતા પ્રગટે છે. કલિયુગમાં ત્યાગી એ રાગધર્મથી જ્ઞાનગ, ભકિતગ તથા કમગને સેવશે. - ભક્તિ અને જ્ઞાન એક છે. કર્મ અને જ્ઞાન એક પરદામહાવી૨૫૦ આપનાર છે. પૂર્વભવના ધર્મસંસ્કારના બળથી સર્વ જીવે તરતચગે આભમહાવીરરૂપ મહાસૂર્ય તરફ આકર્ષાય છે. સૂર્યાદિનું આત્મમહાવીરભાવથી દર્શન કરવું. એ પ્રમાણે પ્રવર્તવાથી, શ્રીમતી પ્રિયદર્શના ! કલ્યાણ છે એમ પ્રભુએ ફરમાવ્યું છે. શુદ્ધાત્મમહાવીરમય જીવનને અનુભવ કર્યા પછી ભક્તિભાવ પ્રગટ થાય છે, અને એ ભક્તિભાવ એક વાર પામ્યા પછી ગૃહસંસારમાં પ્રવેશ પામેલા બ્રાહ્મણે, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ધ પિતાનું પ્રભુમય જીવન ગાળે છે, પ્રિયદર્શના! એવી દશા પ્રાપ્ત કરીને હું આત્મોન્નતિના માર્ગમાં અભેદભાવની દષ્ટિવાળી બની છું. તું પણ શુદ્ધાભમહાવીરમય જીવનને એકવાર અનુભવ કર કે જેથી તું પિોતે પિતાને પ્રભુરૂપ અનુભવીશ. તું શુદ્ધ પરમાત્મા મહાવીરરૂપ વસ્તુતઃ સત્તાએ છે. એકવાર મહાવીર પ્રભુને અંતરથી જેઓ પ્રાપ્ત કરે છે તેઓ બપણાની અને ત્યાગપણની વૃત્તિથી મુકત બને છે. આત્મામાં આનંદને સાગર એટલે બધા પ્રગટે કે જે સર્વ વિશ્વમાં ન માય અને જેના પ્રગટવાથી દ્વિધાભાવ ભુલાય, ત્યારે જાણવું કે શુદ્ધાત્મમહાવીરભાવ પ્રગટ થયો છે. શુદ્ધાત્મમહાવીરભાવ પ્રગટ થયા પછી સર્વ પ્રકારની બાહ્ય કહિપત મર્યાદાઓમાં સ્વતંત્રપણું થઈ જાય છે અને પછી શુદ્ધાત્મમહાવીરરસથી જયાં દષ્ટિ પડે ત્યાં આનંદરસનાં ઝરણાં પ્રગટે છે. પશ્ચાા કર્મોદયબળે કમલેગની પ્રવૃત્તિમાં મન અને કાયાની પ્રવૃત્તિ થતાં મેહદષ્ટિ રહેતી નથી અને પ્રારબ્ધ કર્મોને લોગ પણ છેવટે પૂરી જાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559