________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૩
પ્રિયદનાને હિતશિક્ષા નંદિવર્ધનને ઉત્તર
નંદિવર્ધન. વેદસૂક્તપ્રકાશક બૂડપતિ ઋષિ! તમારી આગળ પ્રભુએ જેવું સંઘનું સ્વરૂપ પ્રકાર્યું છે તેવું મારી આગળ પ્રકાર્યું છે. મારી આગળ શ્રી પરબાવા મહાવીર જૈન મહાસંઘની ઉઘતિની ચાર પ્રકારની નીતિઓ પ્રકાશી છે. જૈન સંઘની ઉન્નતિની ચાર પ્રકારની નીતિઓ:
જૈન મહાસંઘે આપત્કાળમાં આદુધર્મની નીતિઓને અનુસરી કળિયુગમાં પ્રવતવું. મારું વિરાટ સ્વરૂપ ખરેખર મહાસંઘ છે, એમ પ્રકાણ્યું હતું. એક સામાન્ય જેનની રક્ષામાં સર્વ જેનોએ ભાગ લે. એક જૈનને મદદ કરવામાં સર્વ ધર્મની આરાધના થાય છે. નમસ્કાર મંત્ર ગણનારા અને હવે પછીથી મારા નામને તથા ધર્મ ને આશ્રય લેનાર સર્વ જાતીય જૈનને જમાડવામાં મને જમાડ જેટલે લાભ છે.
મારા ભક્ત જેને કન્યાઓ આપવી. સર્વ પ્રકારના વિદ્યા, વ્યાપાર, ક્ષાત્રકમદિ લાભે પ્રથમ મારા જેને ને આપવા. મારા જિનેને વસ્ત્ર, પાવ, ધન, ધાન્ય, વસતિ વગેરેને આશ્રય જેઓ આપે છે તેઓ તેથી અસંખ્ય શું સ્વમાં પામે છે. મારું નામ ભજનારા અને જૈનધર્મ માટે મરી મથનારા જૈનેની ઉન્નતિ માટે સર્વ પ્રકારે ન કર. મારા ભક્ત બ્રાહ્મણ જેનોને ક્ષત્રિયાદિ જનોએ સર્વ પ્રકારનું ઉપગી દાન દેવું. મારા ભક્ત ગૃહસ્થ જૈન એવા પુરૂએ અને એ એએ શરીરદિકના રક્ષણ માટે શાદિકને ધારણ કરવામાં ધમ માન. જૈન રાજાઓને યુદ્ધમાં સર્વ પ્રકારની સહાય આપવી અને જૈન રાજયનું રક્ષણ કરવું.
જૈનોએ એકબીજાને મારું નામ જપી અને બે હાથ ઊંચા કરી નમસ્કાર કરવા. જેનોએ શરણાગતનું રક્ષણ કરવું. દરેક જેનમાં મારો વ્યક્ત ભાવ છે. એમ નિશ્ચય કરી જૈનોના અપરાધને મારા નામે ભૂલી જવા. જૈન કન્યાઓએ બાહ્ય લક્ષમી કે પ્રેમ
For Private And Personal Use Only