________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દાદિએ કરેલી સ્તુતિ કરવું. પતિવ્રતા સ્ત્રીઓનું રક્ષણ કરવું. ગરીબ, સાધુસંતોનું રક્ષણ કરવું. એ જ મારો તારા ગ્ય જૈન ધર્મ છે. એનું બરાબર પાલન કર.
ધર્મે યુદ્ધમાં પ્રાણ ભય ન ગણ અને દેહ ટળતાં તું અમર છે એમ જાણ. દષ્ટ અને પાપી રાજાઓને શિક્ષા કરી તેઓના સ્થાને ધમી સદ્ગુણીઓને સ્થાપ. રાજ્યાદિ વ્યવહારમાં કાચા કાનનો ન થા. નકામી હાજતોને ન વધાર અને એ પ્રમાણે સર્વ પ્રજાને પ્રવર્તાવ સ્વબળ પર વિશ્વાસ રાખ. સત્યથી મૃત્યુ થતાં સ્વર્ગ ને મુક્તિ છે એમ જાણું.
કેઈપ જાતના વ્યસનને તાબે ન થા અને લોકોને યથા. યેગ્ય સહાય કર. સર્વવર્ણય પ્રજાઓને સેવક છું એ માની રાજ્ય કર મને તેનું ફળ ન ઇચ્છ. મારા તરફથી તું સર્વ કર્તવ્યપ્રવૃત્તિ કરે છે એમ માની અલંકતું ત્યાદિ આભમાનનો ત્યાગ કર. જૈન મહાસંઘ માટે આત્મબલિદાન કરે અને તેની સેવામાં સર્વ યજ્ઞનું ફળ માન. ન્યાય એ મારું સત્ય સ્વરૂપ છે, માટે ન્યાયથી રાજ્ય કર. નકામાં અધર્મયુદ્ધો થતાં અટકાવ અને અન્ય રાજાઓને જરૂરી સહાય આપ. દેશ, ભૂમિ, રાજ્ય, પ્રજા, ધર્મ, સંઘનું રક્ષણ કરવાથી તું મારા સમાન બનીશ. મેટી રાજાદિકની પદવીઓથી ભ્રષ્ટ થનાર નેટ નિપાત પણ માટે જાણ.
ચંચળ મનના અને વિશ્વાસઘાતક, દ્રોહી, વિધમી, ધૂત મનુષ્યોના ઉપર ચરો (સૂ) મૂકી તેઓનાં ગુપ્ત કર્મોની દેખરેખ રાખ, કે જેથી તેઓથી કોઈને હાનિ ન પહોંચે. ગુણઓની કદર કર અને તેઓને ચગ્ય સાકાર કર. જ્ઞાની લેકેની સેવા કર. ત્યાગીએને નમસ્કાર–વંદન કર અને તેઓની સેવા જેમ ઘટે તેમ કર. આશ્રિતનું પાલન કર અને શરણે આવેલાઓનું રક્ષણ કરવામાં ક્ષાત્રધર્મરૂપ જૈનધર્મથી જરા માત્ર ઢીલ ન બનો. લાંચ લેનારાઓનું અને પક્ષપાત કરી અધમ કરનારાઓનું દેશકાલાનુસાર શાસન કર. રાજશક્તિને દુરુપગ ન કર. ક્ષત્રિયને ક્ષાત્રગુણકર્માનુસારે પ્રવર્તાવવા અપ્રમત્ત થા. બ્રાહ્મણને તેઓનાં ગુણકર્માનુસાર વર્તાવ,
For Private And Personal Use Only