________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરદેવની આશિષ
૪૩૧
મેં ગૃહસ્થાવાસમાં સર્વ પ્રકારના વણુના અને સવ દેશેના લેક માટે જે જે ઉપદેશે આપ્યા છે તેની બહાર કઈ વેદ, પુરાણુ આદિ શાસ્ત્ર નથી, ત્યાગાવસ્થાને ધમ લેાકેાત્તર જૈનધમ છે. ત્યાાવસ્થના એ શુદ્ધ નિશ્ચયષ્ટિએ ઔપચારિક ધમ છે. શુદ્ધ નિશ્ચયષ્ટિરૂપ જે હું છું તેના અનુકરણરૂપ વ્યાવહારિક ત્યાગાવસ્થા નૈર્માિત્તક લખ રૂપ છે.
વૃત્તિને
બાળકાને બાલ્યાવસ્થાથી પ્રારભીને તેએની કહેણીરહેણીમાં સવૃત્તિ પાષવી. સવૃત્તિથી જેટલી સવની ઉન્નતિ થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ભષાજ્ઞાન, વિદ્ય, સત્તા, કાયબળ, લક્ષ્મી વગેરે જ્યાં ડૅાય ત્યાં સવૃત્તિ હય એવા નિયમ નથી. શૂરતાની સાથે પણ સવૃત્તિને અવિનાભાવસંબંધ નથી. મારી શ્રદ્ધાભક્તિથી સવૃત્તિ પ્રગટે છે. એમ ત્તણ, અમુક કુળ કે વધુની સાથે સંબંધ નથી. ગમે તે કુળ કે વણુ વાળે! મારી શ્રદ્ધાભકિતથી સવ્રુત્તિ અને સદ્ભવતનવાળા થઈ શકે છે. માટે સવ' બાળકેાને જન્મતાંની સાથે સન અને સવૃત્તિને લાભ મળવેા જોઇ એ. સત્સંગથી મનુષ્ય પશુમાંથી દેવ થઈ શકે છે. માટે બાળક અને બાલિકાએ મારા ભત્તાની સંગતિ કરે અને ધર્મમાળમાં વિચરે એવુ જશુાવ. બાલ્યાવસ્થામાં બાળકે પર ધમના સસ્કારીની સારી છાપ પડે છે. બાળકાને સુધારવાં એટલે વિશ્વને સુધારવું એમ જાણુ.
મારી ત્યાગાવસ્થામાં તારે ગૃહસ્થાવાસમાં સવ લેાકેાને ધાર્મિક શિક્ષણી ધાર્મિક બનાવવા પ્રયત્ન કરવેશ; મૃત્યુ માદ આાત્માની સ્થિતિનું સ્વરૂપ સમજાવવુ. આત્માની ભાષના ભાવવી અને અનાત્મરૂપ વસ્તુએમાં થતા રાગદ્વેષ દૂર હટાવવા. શરીમાં રહેલા આત્મામાં જે રુચિ થાય છે તે આત્મિક પ્રેમ છે.
દાનનો મહિમા :
શ્રીમતી યશેાદાદેવી ! મેં વાર્ષિક દાન આપીને ભારતના લેાકેાને સંતુષ્ટ કર્યાં છે. પ્રતિનિ એક કરેઠ સાઠ લાખ સેાનૈયાનું
For Private And Personal Use Only