________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
હિંસા-અહિંસાનું સ્વરૂપ ઉપાચા 'હાય, ક્રમા' હાય તે કરવામાં અહિંસાતત્ત્વ રહ્યું છે અને તે અહિં સાતત્ત્વ જૈનધર્મ રૂપ જાણવુ.
આ
પરસ્પરને
પરસ્પરવાથી દૃષ્ટિએએ પરસ્પરની અહિં સા તે હિંસારૂપ જણાય છે, અને પરસ્પર સાપેક્ષ દૃષ્ટિઓએ તે તે અહિંસાદિ તે તે સ્વરૂપે ભાસે છે. કેાઈ દૃષ્ટિએ જે હિંસાતત્ત્વ છે તે જ હિં સાતત્ત્વ અન્ય દૃષ્ટિએ અહિં સાતત્ત્વ છે, અને કાઈ ષ્ટિએ જે અહિંસાતત્ત્વ છે તે તેનાથી વિરુદ્ધ અન્ય દૃષ્ટિએ હિ'સાતત્ત્વ છે. ઔપચારિક દૃષ્ટિએ અહિંસાપ્રવૃત્તિમાંથી હિંસા પ્રગટે છે અને હિંસામાંથી શુભેદ્દેશે અહિંસાતત્ત્વ પ્રગટે છે. જૈનસંઘને જે જે પ્રવૃત્તિએ નાશ થાય તે હિંસાતત્ત્વ જાણવુ અને જે જે પ્રવૃત્તિથી જૈનો સર્વ પ્રકારે ખળ, સંખ્યા, શક્તિએ વગેરેમાં વૃદ્ધિ પામે તેવી જે જે દેશકાલાનુસાર પ્રવૃત્તિ તે અહિંસાતત્ત્વ જાણવુ’.
મારા ભક્ત સજાતીય જૈનોનાં આજીવિકાદિ બાહ્ય સાધના અને માહ્યાંતર વિદ્યારૢિ શક્તિઓની વૃદ્ધિ થાય અને તેઓની સર્વથા પ્રકારે પ્રગતિ થાય એવા જે જે વિચારે, આચારે, પ્રવૃત્તિએ, કલાએ હાય તેએમાં સદા અહિંસાતત્ત્વ રહેલુ છે, એમ સત્યરૂપ! તું જાણું. મનુષ્યેાનાં આધિ-વ્યાધિ-ઉપાધિનાં દુઃખાના નાશ કરવામાં યથાશક્તિ આત્મભાગ આપવા અને દુષ્ટ તેમ જ હિ'સક પશુએ તથા દુષ્ટ રાક્ષસ મનુષ્યેાના નાશ કે પ્રતીકાર જે જે કર્મોથી ક્ષત્રિયષ્ટિએ કરવા તે અહિંસાતત્ત્વ છે. દેશ, પ્રજા, સમાજ, સંઘ પર જીમીએના જે જે જીસ્મ થતા હાય તેના નાશ કરવા માટે આપદ્ધર્માનુસારે અનેક શક્તિએ મેળવવી તે અહિંસાતત્ત્વ છે, અને તે જ અનેક ભેદ્યાભેદવાળેા અનાદિ કાળથી વિદ્યમાન જૈનધમ છે અને અનતકાળ પન્ત રહેશે.
ભૂખ્યાંને અન્નલેજન આપવુ., તરસ્યાંને પાણી પાવુ, અશરણને શરણુ આપવું, આશ્રિતાની સંભાળ રાખવી, ગુપ્તદાન કરવું, સામ્યવાદષ્ટિએ સર્વ મનુષ્યેાને સમાનપણે આજીવિકાદિ સાધનાની
For Private And Personal Use Only