________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ—સંયમનું સ્વરૂપ
વિશેષતઃ પ્રાપ્ત કરે છે.
મારા ભક્તો કેટલાક તામસી પ્રકૃતિવાળા છે, કેટલાક રાજસી પ્રકૃતિવાળા છે અને કેટલાક સાત્ત્વિક પ્રકૃતિવાળા છે. દુનિયામાં અનત જીવે છે. દુનિયાના સર્વ જીવે પુણ્ય અને ધર્મક્રિયા કરનારા બની શક્તા નથી. ત્રણ પ્રકૃતિમાંથી ગમે તે પ્રકૃતિની મુખ્યતાવાળા જીવા વતે છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, શુદ્ધ પ્રેમ, મૈગ્યાદિ ભાવના, ક્ષમાદિ દશ ધર્મના સાત્ત્વિક પ્રકૃતિમાં સમાવેશ થાય છે. સત્ત્વ, રજસ અને તમસ પ્રકૃતિથી ભિન્ન એવું મારું શુદ્ધાત્મ બ્રહ્માસ્વરૂપ છે. એ સ્વરૂપની પ્રાપ્તિ માટે પ્રથમ શુભાસવરૂપ પુણ્યપ્રકૃતિનું અવલંબન લેવું પડે છે. પશ્ચાત્ સવર અને નિજ રાની આરાધનારૂપ સાત્ત્વિકભાવનું અવલંબન લેવું પડે છે. પ્રાસાદ પર આરેહવા માટે પ્રથમ નિસરણી કે દાદરની જરૂર પડે છે. તે પ્રમાણે મુક્ત થવા માટે ભક્તોને શુભારુવ સેવવા પડે છે. મન, વાણી અને કાયાનું અવલખન લેવું પડે છે. પશ્ચાત્ પેાતાની મેળે યમ, નિયમ આસનાદિકનું અવલંબન છૂટી જાય છે અને આત્મા સવ ખાખતમાં
વ્ય કરવામાં અગર ન કરવામાં સ્ત્રતત્ર અને છે, તેએ પશ્ચાત મન, વાણી, કાયાના પરમાથ માટે ઉપયેગ કરે છે.
For Private And Personal Use Only
૩૧૩
શ્રીમતી યશેદાદેવી ! શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ પૂર્વે સવર ભાવની પ્રાપ્તિ થાય છે. સ'વરભાવ એ આસ્રવત્યાગરૂપ છે. જે જે અશે આસવના ત્યાગ તે તે અશે સંવર છે. બાવીસમા તી કર શ્રી નેમિનાથના શિષ્ય ગજસુકુમાલે સવાવમાં રહીને ક્રોધાદિ કષાયાના જય કરી મુક્તિની પ્રાપ્તિ કરી હતી. શ્રી શુક પરિવ્રાજકે સંવરભાવમાં રહીને મુક્તિની પ્રાપ્તિ કરી હતી. શ્રી મુનિસુવ્રત તીથકરના ભક્ત વાલી સંવરભાવરૂપ ત્યાગાવસ્થાને પામી મુક્ત થયા હતા. શ્રી મુનિસુવ્રત તીર્થંકરના ભક્ત શ્રી રામચન્દ્રજીએ સંવરસયમ વડે ગ્રુદ્ધ બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ કરી હતી. વીસમા નીયર પરમાત્મા શ્રી મુનિસુત પ્રભુના ભક્ત વસિષ્ઠ ઋષિચ્છે