________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના કુટુંબીઓ વગેરેએ કરેલી સ્તુતિ
૨૯ આંધળાઓને આંખે આપી. બોબડાઓને બેલતા કર્યા. બહેરાએને સાંભળતા કર્યા. અપંગને પગ આપ્યા. પક્ષાઘાતના રોગી. એને નીરંગ કર્યા. વંધ્યાઓને સંતાને આપ્યાં. વૃદ્ધોને જુવાન બનાવ્યા. અ૫ ભોજનથી લાખો કરેડે મનુબ્ધને જમાડ્યા. અનીતિવાળાઓને નીતિવાળા કર્યા. ગાંડાઓને ડાહ્યા કર્યા. મેહભાવથી મરેલાઓને જ્ઞાનામૃત પાઈ જીવતા કર્યા. કુપાત્રને સુપાત્ર કર્યા. જેણે જે ઈચ્છયું, તેને તે આપ્યું.
આપે આપનું વિરાટ સ્વરૂપ દેખાડી લોકોને શ્રદ્ધાન્ત કર્યા. ગૃહસ્થાવાસમાં જ આપે ભારતાદિ દેશમાં વિશ્વોદ્ધારનો સંદેશ સર્વત્ર પ્રચાર્યો.
આપને ભજતાં જેઓ ગાંડા થશે તે આપને પામશે. આપને નહી ઓળખનારા એવા દેવ. મનુષ્ય કે તિર્યંચથી આપને ઔપચારિક દષ્ટિએ ઉપસર્ગ થશે અને તેથી લે કે આપની અલૌકિક ક્ષમા, ઉદારતા, મહત્તાને ખ્યાલ કરશે. જેની જેવી રુચિ હશે તે રુચિએ આપને અવલંબી આપનું પદ પામશે.
બ્રહ્માંડવતી સર્વ દે અને દેવીઓ વગેરેનું અસંખ્ય સાગરોપમ વર્ષ સુધી ભજન કરતાં મુક્તિપદ ન મળે તે જ મુક્તિપદ આપના શુદ્ધાત્મસ્વરૂપનું સ્મરણ-મનન કરતાં બે ઘડીમાં મળશે, એવો નિશ્ચય છે માટે આપનું શરણ સર્વદા હે.
પંચમ આરામાં આપનું શાસન પ્રવશે. આપને જેઓ જાપ કરશે, ભજન, સ્મરણ, મનન કરશે, તેઓ સાગરોપમ વર્ષનું ફળ એક જમાં અને તેમાં પણ ઉત્કૃષ્ટ એ અંતમુહૂર્તમાં પામશે.
આ ૨૩ 4 દ્રાકાર રૂપ કહ્યું પ્રભુને નારાયણ, કર્યા છે. વસિષ્ઠ, વ! , દેવલ, બચશેખ, કપિલ, મનુ, અત્રિ આદિ સવ* ઋષિએ, કે જે આપની સામે ઉભા રહી આપને જોઈ રહ્યા છે. તે આપને નમે છે, વદે છે, પૂજે છે, સ્તવે છે અને સત્ય, વ્યાપક
For Private And Personal Use Only