________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
અધ્યાત્મ મહાવીર દેહાની કે પ્રાણની ક્ષણભંગુરતા દેખવી. આત્માઓની ઉપર સત્ય પ્રેમ ધારણ કરીને દેહ, ઈન્દ્રિય તેમ જ કામગોમાં સ્વાધિકાર વિરાગ્ય ધારણ કરે. ત્રાષિએ ! સર્વ વિશ્વમાં તમે વૈરાગ્ય અને ત્યાગના સત્ય વિચારો અને આચારનું શિક્ષણ આપો. તમગુણ છે નરક કે તિર્યંચ ગતિમાં જાય છે. રજોગુણી મનુષ્ય મનુષ્યગતિમાં આવે છે. સત્ત્વગુણ અને વૈરાગ્ય–ત્યાગ–પ્રેમવાળા જીવો મનુષ્યગતિ અને દેવગતિમાં જાય છે. હલકી વાસનાઓ પર વૈરાગ્ય ધારણ કર્યા વિના ઉચ્ચ ત્યાગની પ્રાપ્તિ થતી નથી. વિરાગ્યબળથી મનમાં પ્રવેશ કરતા કામાદિ શત્રુઓને હણી ગૃહસ્થ અને ત્યાગીઓ અરિહંત વિઘણુ બને છે. અધર્યું કામાદિન અને મમતા-દ્વેષાદિકને નાશ કરવા માટે સાધક દશામાં વૈરાગ્ય સમાન કઈ બળવાન નથી.
અહંકાર, અભિમાન, ગારવ, બાહ્ય ભેગ, લુપતા વગેરેમાં પરિણામ પામેલા મનને શુદ્ધાત્મા તરફ લઈ જનાર તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ છે. બાહ્ય જડ લક્ષ્મી આદિથી દૂર રહેવું તે કંઈ વૈરાગ્ય નથી. જેના પર રાગાદિ થાય છે તે સર્વ વસ્તુઓનો ત્યાગ તે જ ખરે વૈરાગ્ય અને ત્યાગ છે. આભાને ગુણસ્થાનક ક્રમારેહ
કાંતિક દેવ અને કષિઓ! તમારી આગળ આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધ પરબ્રહ્મ દશાનું સ્વરૂપ પ્રકાશું છું. આભા, મન, અને દેહ એ ત્રણનું સ્વરૂપ મેં પૂર્વે તમારી આગળ જણાવ્યું છે. મન, દેહ, પ્રાણ, વાણી આદિને જડ પ્રકૃતિ કે કર્મમાં સમાવેશ થાય છે. મન અને દેહ વિના આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધ દશા થતી નથી. જેમ જેમ આભા ઉત્તરોત્તર વિશુદ્ધ અને ઉચ્ચ સ્થિતિ તરફ વહન કરે છે તેમ તેમ તે પૂર્વ પૂર્વનાં શરીરને ત્યાગ કરીને ઉત્તરેત્તર પુણ્યમય શરીરને ધારણ કરતા જાય છે. પૂર્વ શરીરના ત્યાગરૂપ મૃત્યુને પસાર કર્યા વિના ઉત્તરોત્તર ઉત્તમ શરીર, મન, લેહ્યાદિની પ્રાપ્તિ થતી નથી. તેથી મારા ભક્ત
For Private And Personal Use Only