________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
અધ્યાત્મ મહાવીર
અનેક પ્રકારના ધાર્મિક કર્મ કાંડાની ભેળાવવાળી ગૂંચવણને પાર પામવા માટે પ્રેમ, પ્રભુતા, સુન્દરતા અને સત્યતાને પામે ગમે ત્યારે પણ પ્રેમ, પ્રભુતા, સુંદરતા અને સત્યતા પ્રાપ્ત કર્યાં વિના હજારા લાખા ગણાં તપ-જપ-કષ્ટ કરે તેપણ રાગ, ખેદ, ભેદ, અહંકાર વગેરે આસુરી તમેગુણી રજોગુણી પ્રકૃતિએને નાશ થનાર નથી. નાતજાતના ભેદભાવને ભૂલી જાએ. એકસરખા પેાતાને અને સૌને માને પ્રેમ, પ્રભુતા, સુન્દરતા, સત્યતા, એકતા એ જ મારુ' આધ્યાત્મિક સ્વરૂપ છે. તેની પ્રાપ્તિમાં મારી પ્રાપ્તિ છે, નકામા ભિન્નભિન્ન મત, દન, ધર્મભેદની જુદી જુદી માન્યતાઓમાં માહી મની અળશિયાંની પેઠે મા નહી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનદરસ એ જ પરમધમ છે અને તે આત્મામાં છે. આત્મરૂપ મહાવીર હું તમારું જીવન છું અને જીવક છે. વેષ, ક્રિયા, મતાચારમાં ફસાઈ ન પડી. આત્મરૂપ મહાવીરને પામવા વેષ, આચાર, ક્રિયા, અશૂન્ય અનુષ્ઠાના, કે જેમાં એકતા, રસજ્ઞતા, પ્રેમતા નથી, ત્યાં ગૂ ચાઈ ન રહેા. વિશુદ્ધ પ્રેમથી સ` દશન, મત, પન્થ,ક્રિયા, વેષાચારના ચેાગે થતા હુઠ, ખેદ, કદાગ્રહ, ભેદભાવ, વૈરાદિના નાશ થાય છે. તમે અમુક મત, દન, વેષાચાર । ક્રિયાકાંડમાં રાગથી બધાઈ ન રહે. તેમાં મારુ' સ્વરૂપ નથી.
સવ મનુષ્યા વગેરેનાં હૃદયમાં મારું સત્ય સ્વરૂપ છે અને તે પ્રેમ, પ્રભુતા, સુન્દરતા, સત્ય, એકતા અને આનન્દરૂપ છે. કસ્તૂરિયા મૃગની નાભિમાં કસ્તૂરી છે પણ તેની સુવાસ બહાર આવવાથી કસ્તૂરિયા મૃગ બહાર કસ્તૂરીની વાસ લેવા દોડાદોડ અને કૂ કૂદા કરી મૂકે છે, પણ તેથી તેના હાથમાં કસ્તૂરી આવતી નથી. તેમ અજ્ઞાનીએ હૃદયમાં પ્રભુની પ્રભુતા કે એકતા શેાધતા નથી. તેથી તે જડવાદી બને છે અને આત્મામાં આનંદ શેાધતાં ચૈતન્યવાદી-આત્મવાદી અને છે.
પ્રેમ, પ્રભુતા, એકતા, સુન્દરતા, સત્યતા અને આનન્દરૂપે
For Private And Personal Use Only