________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષામહાત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૧૧.
પૈાતાનામાં ન્યૂનતા લાગે છે અને પેાતાના કરતાં અન્યત્ર કોઈક વિશેષ છે. એવું લાગે છે ત્યાંસુધી દુઃખ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાં વિના ઘરમાં અગર વનમાં સુખ નથી. જડ વસ્તુઓની પ્રાપ્તિથી સુખ મેળવવાની આશા તે નિરાશા છે. જ્યાંસુધી શરીરમાં રહેલે આત્મા આનદરૂપ છે. એવું નિશ્ચયજ્ઞાન થયું નથી ત્યાં સુધી વિશ્વને કાઈ શહેનશાહ અને તેણે તે અંતરમાં દુઃખી રહેવાના જ. આખી આલમમાં આત્મા વિના અન્યત્ર સાચા આનદ નથી. આત્માને પૂનન્દરસ અનુભવાયા વિના કઇપણ મારે ભક્ત વિષયેના રસથી પાછા ફરવાનેા નથી કે વિષયરસની વાસનાને અનેક ભવામાં પણ નાશ કરવાનેા નથી. આત્માના આનંદને સાક્ષાત્કાર થવે એ જ મારી વાસ્તવિક પ્રાપ્તિ છે.
મારા શરીરને તથા મારી બાહ્ય પ્રવૃત્તિને જાણનારા કરતાં આત્માનન્દ રસને જેઓ સ્વાદ કરે છે તે જ ખરા મહાત્માએ અને સન્તે છે. વિશ્વમાં મારા નામરૂપની અપેક્ષાએ અખો મનુષ્ય મને જાણી શકે છે. અખન્નેમાંથી લાખો મનુષ્યે મને નામરૂપથી હુ ભિન્ન છું એમ જાણી શકે છે. લાખેામાંથી હજારા મનુષ્ચા મને આત્મા તરીકે જાણી શકે છે અને હજારેમાંથી આંગળીના વેઢે ગણાય એટલા મનુષ્યે મને જ્ઞાનાનંદરૂપે જાણીને મને પામે છે.
આત્મા તે જ હું છુ. આત્માનાં અનંત જ્ઞાન, અન ંત દન, અનંત આનંદ તે જ મારું આંતર સ્વરૂપ છે. તેમાં જેએ રમે છે તેએ સવ' પ્રકારની ખાદ્ય તથા આંતરિક ગુલામગીરીની એડીમાંથી મુક્ત થાય છે. આત્મા જ મુક્ત છે અને મુક્તિ એ જ વૈકુંઠ છે. મનુષ્યે ! ચિદાનન્દરૂપ આત્મા તે જ તમે છે. તેની અન’ત શક્તિઓના અનુભવ તે જ મારે। અનુભવ છે. આત્માની પ્રેમલગની લાગ્યા વિના સ ક્રમને નાશ થતે નથી. આખી રાત્રીના અધકારના જેમ સૂર્યના કિરણના એક ક્ષણુમાત્રના ઉદયથી નાશ થાય છે, તેમ અનાદિકાળનું મજ્ઞાન પણ આત્મજ્ઞાનથી એક ક્ષણમાત્રમાં નષ્ટ થઈ જાય છે
For Private And Personal Use Only