________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલું શિક્ષણ
શ્રી મહાવીર પરમાત્મા ઉપરનો પ્રેમી વૃદ્ધિ પામે છે ત્યારે વિશ્વના સર્વ જીવો પર પ્રેમ પ્રગટે છે. અસત્યને નાશ કરવા માટે સત્ય પ્રેમવાળા જેનોને દ્વેષ પ્રકટે છે. પ્રભુ મહાવીરના ભક્ત જૈનોમાં ઢષ પ્રગટે છે તે આત્મવીરોન્નતિ માટે છે. તેઓને રાગશ્રેષાદિક કષાચે છે તે આત્મા અને સંઘાદિકની ઉન્નતિ માટે જ થાય છે. મનુષ્યમાં જે જે દે દેખાય છે તે પરબ્રહ્મ મહાવીર પ્રભુના ભક્તોને વર્તમાનમાં અને ભવિષ્યમાં નૈસર્ગિક દૃષ્ટિએ ગુણરૂપે દેખાય છે. બાહ્ય વ્યવહારમાં સમ્યગ્દષ્ટિ જૈનોને મિથ્યા શાસ્ત્રો અને દેશે વગેરે પણ ધર્મપણે પરિણમે છે. તેમાં શ્રી મહાવીર પ્રભુની ભક્તિ ખાસ હેતુભૂત જાણવી.
શંખ પચવ માટી ખાય છે, પણ તે પુદ્ગલેને તરૂપે પરિણમાવે છે. તેમ વિશુદ્ધ પ્રેમી પંચેન્દ્રિયના વિષયોને ભેગવે છે, છતાં તેમાં વિવેકબુદ્ધિથી ધર્મની વૃદ્ધિ કરે છે અને પોતે ઉજજવલ રહે છે. સત્ય પ્રેમ અને ભક્તિ વડે શ્રી મહાવીર પ્રભુને આરાધનારા જૈન એવા બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય, શુદ્રો વગેરે અનેક જાતના મનુષ્ય ગમે તેવી સ્થિતિએ આજીવિકાદિ પ્રવૃત્તિઓ કરવા છતાં અલ્પષપૂર્વક મહાધર્મ પ્રગટાવીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત બને છે. ગૃહસ્થાશ્રમમાં અને ત્યાગાશ્રમમાં પ્રશસ્ય પ્રેમ વડે પ્રભુ શુદ્ધાત્મ મહાવીરને મેળવવા જોઈએ. પ્રભુ મહાવીર માટે જે પ્રેમથી જીવે છે તેઓ સત્ય જૈનો છે. જેને પ્રેમથી કર્મચાગીઓ બને છે તેઓ પરમાત્મમહાવીરપદને પામે છે. પ્રભુ મહાવીરદેવ વિશુદ્ધ પ્રેમ અને ત્યાગ વડે વિશ્વોદ્ધાર કરવાના છે. તેથી હવે હર્ષનો પાર રહ્યો નથી. પ્રિયદર્શના ! તારી આગળ મેં પરમાત્મા મહાવીર પ્રભુને જેવો ઉપદેશ છે તે પ્રકાર છે.
પ્રભુ શ્રી મહાવીરદેવે અનેક મનુષ્યના અવતારની–જન્મની વાર્તાઓ કરી છે. ગમે તેવાં શરીરને બદલે અને નવાં લે તો પણ આભાએ તે તેના જ રહે છે. કાચની કોઠીમાં રહેલી વસ્તુઓ
For Private And Personal Use Only