________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
અધ્યાત્મ મહાવીર
હેતુઓ તરીકે ઉત્સ`માગથી તથા અપવાદમાગથી ગૃહસ્થ તથા ત્યાગીઆને પરિણમે છે. તેથી વિશ્વ, દેશ, સમાજ, ચતુર્વિધ સંઘ, ધર્માદ્ઘિની સેવા કરતાં ઉચ્ચાશયથી જૈનો શુભેચ્છાના ચેગે કમૅ કરીને પુણ્યબંધ કરે છે. કાં સ્વય' શુભ વા અશુભ નથી, પણ તેમાં થતી શુભ વ અશુભ ઇચ્છા, ભાવના, વાસના તે જ પુણ્યતત્ત્વને અને પાપતત્ત્વને પેાતાની ચારે ખાજુએથી ખેંચે છે. પછી પુણ્યપાપનાં પુદ્ગલે ઉદચમાં આવીને સુખ-દુઃખ ફળ આપે છે.
૫. આસ્રવ તત્વ :
પુણ્ય--પાપતવરૂપ અંધના હેતુઓ, તેવી ઇચ્છાઓ અને તેવી પ્રવૃત્તિઐમાત્ર શુભાશુભ આસ્રવ તરીકે જાણવી. જ્ઞાનીએ, ભક્તો અને જૈનો શુભાશુભ કર્મો કરે છે. તે સ્વાધિકારે શ્રી મહાવીર પ્રભુએ ફરમાવેલ સં કાર્ય કરે છે, પણ તેમાં તેઓ નિલે પ રહે છે અને કર્મ બંધ કરતા નથી તથા કર્માના વાણી કે કાયાથી ત્યાગ પણ કરતા નથી.
પ્રભુ શ્રી મહાવીર ફરમાવે છે કે અશુભ ભાવમાંથી કર્મો કરીને શુભ ભાવમાં આવવું અને શુભ ભાવથી કર્મો કરીને શુદ્ધ ભાવમાં આવવું. શુભ ભાવથી કર્મો કરતાં કરતાં અનુક્રમે શુદ્ધ પરિણામ, શુદ્ધ ભાવ આવે છે. શુદ્ધ ભાવ ન આવે તેય શુભેચ્છાએથી કમેમે કરવાં, પણ કર્મોને ત્યાગ કરવે નહી. આમ્રફળ પાકે છે ત્યારે પેાતાની મેળે તે હેઠે પડે છે, તેમ આત્મમહાવીરભાવમાં જેમ જેમ રહેવાશે તેમ તેમ શુભ પૌદ્ગલિક કામનાએના રસે એની મેળે મનમાં વહેતા ખધ થશે, એમ શ્રી પ્રભુ મહાવીરદેવે મને જણાવ્યુ છે. ચારે બાજુએ અને ઊંચે નીચે સવત્ર પુદ્ગલપ યાને અનત સાગર ભર્યાં છે. તેમાંથી જે જોઈએ તે ગ્રહણ કરવું અને મૂકવાલાયક હેાય તે મૂકવું.
જન્મ-મૃત્યુરૂપ પર્યંચા પણ જૈનોને આત્મતિ આદિ સ પ્રકારની ઉન્નતિઓમાં હેતુરૂપે ભારવાર થયા કરે છે. તેથી આત્માની.
For Private And Personal Use Only