________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
અધ્યાત્મ મહાવીર
નિમિત્ત યજ્ઞરૂપ છે. આત્મામાં જ્ઞાનાગ્નિ છે અને તેમાં સ ક કાષ્ઠો જેવાં છે. તે જ્ઞાનાગ્નિથી મળી ભસ્મીભૂત થાય છે. વાસના અને કામરૂપ પશુને ઉપરી આત્મા અને છે અને તેની આજ્ઞા પ્રમાણે નિયમસર ચલાવે છે ત્યારે આત્મરૂપ મહાવીર તે જ પશુપતિ મહાદેવ અને છે.
અંધ-મેાક્ષને વિવેક :
પેાતાના ભાવ પ્રમાણે દેશ, કેમ, સંધ, રાજ્ય અને ધર્માંક્રિકનાં કમે પુણ્યબંધ, સવર અને નિજ રારૂપે પરિણમે છે. પારમાથિક ધાર્મિક કારી કરવામાં મન-વાણી-કાયાથી વિપત્તિ સહુન કરતાં પૂનાં અનેક કર્મીને આત્મા નિજરે છે. શુભ કાĆમાં મન— વાણી–કાયાને રાકવાં તે સંવરતત્ત્વ છે. પાપ અને પુણ્યધના જે જે હેતુએ છે તે તે હેતુઓની જૈના પ્રવૃત્તિ કરે, તે તે પ્રભુ મહાવીરના ભક્ત જૈનોને દ્રવ્ય-ભાવ સવરપણે પરિણમે છે. જેટલા ભાગના હેતુઓ છે તેટલા ચેાગના હેતુએ છે. ભાગાને ભાગપરિણામે અનુભવનારા બંધાય છે અને ભેગાવલી કર્મોને ચગદષ્ટિએ ભાગવવામાં આવે છે તે તેમાં અનાસક્તિ વર્તે છે. આત્મવીર જ્ઞાનીએ અને અજ્ઞાનીએ સ્થૂલ વ્યવહારકાર્યું કરવામાં એક સરખા લાગે છે, પણ તેમાં અંતરની દૃષ્ટિ જુદી જુદી હાવાથી ભાગામાં—કર્મોમાં જ્ઞાની જૈનો નિલેપ અને અખધ રહે છે અને અજ્ઞાનીએ સ–લેષ સ–મધ રહે છે.
ગૃહસ્થ બ્રાહ્મણેા, ક્ષત્રિયા, વૈસ્ચા અને શૂદ્રો શુ-કમ અનુસારે સ્વાધિકારે પ્રવૃત્તિ કરે છે, છતાં શ્રી પરબ્રહ્મ મહાવીર પ્રભુને સ`સ્વાર્પણ બુદ્ધિ કરતા હેાવાથી તેઓની આસ્મેન્નતિ, તેઓ જાણે યા ન જાણે તેાયે થયા કરે છે. પુણ્યમાં સુખ અને પાપમાં દુઃખ વેઢાવવાની શક્તિ રહેલી છે. શુદ્ધાત્મમહાવીરમાં મન લયલીન થાય છે ત્યારે પુણ્ય-પાપ પુદ્ગલેાની મન પર અસર થતી નથી.... ત્યારે પુણ્ય-પાપનાં પુદ્ગલા અને તેના પરિણામે
For Private And Personal Use Only