________________
unl
सिध्ध
૧. સિદ્ધુ
* જીવના મુખ્ય પ્રકાર
જીવ શું છે ?
ચેતના લક્ષણયુક્ત તત્ત્વ કે પદાર્થ છે. જીવ પ્રાણોને ધારણ કરે છે તથા જીવે છે તે જીવ છે. દર્શન જ્ઞાન ઉપયોગ સહિત જીવ છે.
જીવના મુખ્ય પ્રકાર બે છે * ૧. સિદ્ધુ. ૨. સંસારી.
F
90 સંસારી
સિદ્ધના જીવો દેહ રહિત છે.
લોકાગ્રે સિદ્ધ શિલા પર સ્થિત છે. સિદ્ધના જીવો વર્ગાદિ રહિત અરૂપી છે.
૨. સંસારી :
le
અનંત દર્શન. અનંત જ્ઞાન, અનંત સુખ, અને અનંત શક્તિયુક્ત છે. અષ્ટકર્મોનો નાશ થવાથી શાશ્વત સુખવાળા છે.
જન્મ મરણાદિથી સર્વથા મુક્ત છે.
સિદ્ધના જીવો સ્વરૂપી એક પ્રકારે છે. પૂર્વવર્તી અવસ્થાએ પંદર ભેદ જણાવ્યા છે.
Jain Education International
સર્વ સંસારી જીવ દેહ સહિત છે.
સર્વ સંસારી જીવનો દેહ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યુક્ત છે. સંસારી જીવના અનેક ભેદો છે, તેમાં મુખ્ય ૫૬૩ ભેદો છે. જીવ અનાદિથી છે. સંસાર અનાદિ છે. જીવની કર્મસહિત અવસ્થા અનાદિથી છે. નિશ્ચયથી તો આત્મા જ્ઞાનાદિ સ્વરૂપે છે ; વ્યવહારથી સકર્મક અવસ્થામાં દેહ સહિત છે. સર્વથા કર્મોનો નાશ થતાં જીવ સિદ્ધ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org