________________
૩. તેઉકાયના જીવો : (અગ્નિનો જીવો) )
જે જીવોનું શરીર અગ્નિ છે તે તેઉકાયના જીવો છે. તેઉકાય જીવોના પ્રકાર અંગારા સળગતા કોલસા, કાળ, ભડકો. મુમ્મર છે જમીનમાં ખાડો ખોદતા તણખા નીકળે છે. ઉલ્કા
આકાશમાં અગ્નિના લાંબા પટ્ટા દેખાય છે તે. અશનિ છે. આકાશમાંથી તણખા ખરે તે. કણિયા ખરતા તારા જેવું જણાય છે. વિજળી આકાશમાં ચમકતી વિજળી તથા વિજળીના દીવા. શુધ્ધ અગ્નિ જ વાંસ કે ચકમક પત્થરના ઘર્ષણથી પેદા થાય તે
સૂર્યકાંત મણિથી પેદા થતો અગ્નિ વગેરે. દરેક પ્રકારના અગ્નિના નાનામાં નાના તણખામાં અસંખ્ય જીવોનો પિંડ તે અગ્નિકાય છે. અગ્નિ ધૂમાડાવાળો અને ધૂમાડા વગરનો હોય છે. અગ્નિનો સ્વભાવ દાહક છે છતાં પણ માનવ
જીવનને ઉપયોગી પદાર્થ છે.
છે સોયના જથ્થા જેવો હોય છે. ભવ
અગ્નિકાય જીવો એક અંતરમુહૂર્તમાં ૧૨૮૨૪ ભાવો
આકાર
ભેદ સૂમ, બાદર, પર્યાય અને અપર્યાતા હોય છે. ઇંદ્રિય જ એક સ્પર્શેન્દ્રિય હોય છે.
વિશેષ નોંધ ] અગ્નિકાયને જિજ્ઞાસુએ સવિશેષપણે જાણવા જોઇએ. કારણ કે અગ્નિકાયનો ઉપયોગ માનવ સવિશેષ કરે છે, તેથી તેની વિરાધનામાં ઘણું કરીને છ કાય જીવોની વિરાધના થવા સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org