________________ પાઠ : 10) જગત જીવોના જન્મના પ્રકાર 3 છે ઉપપાત ગર્ભજ સંમૂર્છાિમ દેવ અને નારક મનુષ્ય અને તિર્યંચ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય જીવોના જન્મના પ્રકાર છે ગનાટ ૩vપાત | समूच्छिम S पातज (1) ઉપપાત (2) ગર્ભજ જ દેવમાં ફૂલ જેવી શય્યા ઉપર શુભ મુગલોના સમુહથી યૌવનપણે જન્મ નરકમાં અશુભ પુદ્ગલોરૂપે કુંભિપાકમાંથી ઉપજવું છે જે જીવો જન્મ પહેલા અમુક સમય ગર્ભરૂપે રહી યોગ્ય કાળે જન્મ લે અથવા પક્ષીઓ ઇંડારૂપે રહી યોગ્ય કાળે જન્મ લે. છે ગર્ભજ જીવોના મળ, મૂત્ર, કફ, પ્રરવેદ પિત્ત, રક્ત, વીર્ય, વમન કેશબ જેવા પદાર્થોમાં કે, બાહ્ય સંયોગો મળતા ઉત્પન્ન થાય છે. પ્રથમના ચાર ઇન્દ્રિયવાળા જીવો તો સંમૂર્છાિમ હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય ગર્ભજ અને સમૃદ્ઘિમ બંને હોય છે. (3) સંમૂર્છાિમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org